________________
| ચિત્રનં.૩૭માં બતાવ્યા મુજબ મ મહાત્મા અનિવૃત્તિકરણના છેલ્લા
એક સંખ્યાતમા ભાગના પ્રથમસમયે અંતરકરણની ક્રિયા શરૂ કરે છે, તે વખતે ઉદયવાળી સંક્રોધની અંતર્મુહૂર્ત = ૨૦ સમયની પ્રથમસ્થિતિને મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત = ૨૧થી ૫૦ સમયની સ્થિતિમાંથી દલિકોને ઉપાડીને, સંક્રોધની પ્રથમસ્થિતિમાં અને બીજીસ્થિતિમાં નાંખે છે. પુત્રવેદની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત = ૧૬ સમયની મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત = ૧૭થી ૫૦ સમયની સ્થિતિમાંથી દલિતોને ઉપાડીને, પુવેદની પ્રથમસ્થિતિમાં અને બીજાસ્થિતિમાં નાંખે છે, બાકીની અનુદયવાળી ૧૯ પ્રકૃતિની પ્રથમસ્થિતિ ૧ આવલિકા = ૨ સમયની મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત = ૫૦ સમયની સ્થિતિમાંથી દલિકોને ઉપાડીને પુત્રવેદાદિમાં નાંખે છે. એ જ રીતે, બીજા સમયે પણ સમજવું.
અંતરકરણ કર્યા પછી સૌ પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યારબાદ સ્ત્રીવેદને ઉપશમાવે છે. ત્યારબાદ એકીસાથે “હાસ્યષક”ને ઉપશમાવે છે. ત્યારબાદ પુરુષવેદને ઉપશમાવે છે. પછી એકીસાથે અપ્રQક્રોધ-પ્રત્યા ક્રોધને ઉપશમાવે છે. પછી સંક્રોધને ઉપશમાવે છે. પછી એકીસાથે અપ્ર0માન-પ્રત્યા૦માનને ઉપશમાવે છે. ત્યારબાદ સંવમાનને ઉપશમાવે છે. ત્યારબાદ એકીસાથે અપ્ર0માયા-પ્રત્યા)માયાને ઉપશમાવે છે. તે વખતે સંજવલનમાયાનો બંધ-ઉદય-ઉદીરણા નાશ પામે છે. ત્યારપછીથી ૧૦માં ગુણઠાણાના છેલ્લા સમય સુધી માત્ર લોભનો
ઉદય હોય છે. - હવે લોભનો ઉદય જેટલો કાળ રહેવાનો છે. તે ઉદયકાળના ૩ ભાગ કરે છે. તેમાં પહેલાવિભાગને “અશ્વકર્ણકરણોદ્ધા” કહે છે. બીજા વિભાગને “કિટ્ટિકરણાદ્ધા” કહે છે. અને ત્રીજા વિભાગને “કિટ્ટિવેદનાદ્ધા” કહે છે.
અશ્વકર્ણકરણાદ્ધામાં સંજવલન Cછે પ્રમત્તગુણસ્થાનક માયા ઉપશાંત થઈ જાય છે. ત્યારપછી
સગવગુણસ્થાનને કિટ્ટિકરણાદ્ધાના ચરમસમયે એકી - મિશ્રમુખશાન સાથે અપ્રત્યાખ્યાનીયલાભ
- અયોગીકેવલીગુણસ્થાનક T સયોગી કેવલીગુણસ્થા છે [ ક્ષીણમોહગુણસ્થાન
ઉપશાંતમોતસૂરમ પર મુણસ્થ અનિવૃત્તિગુણસ્થાનકે અપૂર્વકરણગુણસ્થાનક
અપ્રમતગુણસ્થાનક
કિયાકર
દેશવિરતિગુણસ્થાનક
સીવાદનગુણસ્થાનક
- યાત્વગુણસ્થાનક ૧૨૬)