SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે, તે સૂક્ષ્મકષાયોદયવાળા જીવને જે ગુણસ્થાનક હોય છે, તે સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક કહેવાય. તેમાં જીવો ૨ પ્રકારે છે. (૧) ઉપશમક (૨) ક્ષપક...તેમાં ઉપશમક સંજવલનલોભને સર્વથા ઉપશમાવીને, ઔપથમિક યથાખ્યાતચારિત્રગુણને પ્રાપ્ત કરે છે. અને ક્ષેપક સંજવલનલોભનો સંપૂર્ણ ક્ષય કરીને, ક્ષાયિકયથાવાતચારિત્રગુણને પ્રાપ્ત કરે છે. ઉપશાંતકષાયછઘથવીતરાગગુરથાનક| જે જીવે મોહનીયકર્મનો સંપૂર્ણ ઉપશમ કર્યો હોય, તે “ઉપશાંતકષાયી” (ઉપશાંતમોહી) કહેવાય છે. તે વખતે તે જીવ રાગદ્વેષથી રહિત હોવાથી “વીતરાગી” કહેવાય છે. તથા જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મોનો ઉદય હોવાથી “છદ્મસ્થ” કહેવાય છે. એટલે ઉપશાંતકષાયછમસ્થવીતરાગી જીવોને જે ગુણસ્થાનક છે, તે ઉપશાંતકષાયછઘWવીતરાગગુણસ્થાનક કહેવાય તેનો કાળ “અંતર્મુહૂર્ત” છે. હવે મોહનીયની ૨૮ પ્રકૃતિ ક્રમશઃ કેવી રીતે ઉપશાંત થાય છે? એના માટે જુઓ ઉપશમશ્રેણી... ઉપશમશ્રેણી : જેમાં ક્રમશ: અનંતગુણવિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલા જીવો ચારિત્રમોહનીયની કર્મપ્રકૃતિને ઉપશમાવે છે, તે “ઉપશમશ્રેણિ” કહેવાય. શ્રેણિગતઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ : યોગીકલી ગુણસ્થાનક સયોગીકવલી ગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક પામણનમ ઉપશHશ્રેણીમારક સૂમપરાય અ | "ી ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ ૪ થી ૭ થી ગુણઠાણે સૌ પ્રથમ અનંતાનુબંધીની વિસંયોજના૦ કરે છે. ત્યાર પછી પ્રમત્તઅપ્રમત્તગુણઠાણે રહેલા સંયમી દર્શનત્રિકને સંપૂર્ણ ઉપશમાવીને શ્રેણિગતઉપશમસમ્યકત્વને નો પામે છે. ત્યારપછી ચાવમોને ઉપશમાવવાને | માટે ઉપશમશ્રેણીમાં પ્રવેશ કરે છે. વરતિગુણરવાનક ૩૦. કર્મપ્રકૃતિકાર શ્રીશિવશર્મસૂરિમહારાજાના મતે કોઈપણ જીવ અનંતાનુબંધીની સારવાદનગુણસ્થાની વિસંયોજના કર્યા વિના ઉપશમશ્રેણી અપૂર્વકરણ મગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક ચાણસ્થાનક (૧૨૪
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy