SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રનં.૩૬માં બતાવ્યા મુજબ અપૂર્વકરણના પ્રથમ સમયે અસંખ્યલોકાકાશપ્રદેશ = ૨૦ અધ્યાવસાય હોય છે. બીજા સમયે ૨૦ + ૨ (વિશેષાધિક) = ૨૨ અધ્યવસાય હોય છે. ત્રીજા સમયે ૨૨ + ૨ (વિશેષાધિક) = ૨૪ અધ્યવસાય હોય છે. એ રીતે, એક-એક સમયે બે-બે અધ્યવસાય વધવાથી છેલ્લા સમયે = ૨૬મા સમયે કુલ ૭૦ અધ્યવસાય હોય છે. તેની આકૃતિ વિષમચતુરઢ થાય છે. દરેક સમયના અધ્યવસાયો પસ્યાનપતિત હોય છે. ઉર્ધ્વમુખીવિશુદ્ધિ : અપૂર્વકરણમાં પ્રથમસમયના પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ તે જ સમયના છેલ્લા અધ્યવસાયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતાં બીજા સમયના પ્રથમ અધ્યવસાયની જઘન્યવિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાં કરતાં તે જ સમયના છેલ્લા અધ્યવસાયની ઉવિશુદ્ધિ અનંતગુણી હોય છે, તેના કરતાં ત્રીજા સમયના પ્રથમ અધ્યવસાયની જઘન્યવિશુદ્ધિ અનંતગુણી હોય છે, તેના કરતાં તે જ સમયના છેલ્લા અધ્યવસાયની ઉ0વિશુદ્ધિ અનંતગુણી હોય છે. એ રીતે, પૂર્વ - પૂર્વના સમય કરતાં પછી પછીના સમયની વિશુદ્ધિનો વિચાર કરવો, તે ઉર્ધ્વમુખીવિશુદ્ધિ કહેવાય. - ચિત્રનં.૩૬માં બતાવ્યા મુજબ “મ'' અને “વ'' નામની બે વ્યક્તિ એકીસાથે અપૂર્વકરણગુણઠાણામાં પ્રવેશ કરે છે, તેમાં “ગ'' જઘન્ય વિશુદ્ધિવાળો છે. અને “વ'' ઉત્કૃષ્ટ વિશુદ્ધિવાળો છે. અપૂર્વકરણના પ્રથમ સમયે બની જવવિશુદ્ધિથી તે જ સમયે વની ઉ૦વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાથી બીજા સમયે ૩ની જ વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાથી તે જ સમયે વની ઉ0વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાથી ત્રીજા સમયે બની જવવિશુદ્ધિ પ્રમતગુણવાન અનંતગુણી હોય છે. તેનાથી તે જ સમયે - વની ઉ૦વિશુદ્ધિ અનંતગુણી તે અયોગીકેવલીગુણસ્થાનક સચોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક પશાંતમોગુણસ્થ સૂમસંપરાય છે અતિ વૃદિ ણસ્થા કે અપૂર્વકરણગુણસ્થાનક પ્રકરણવતા પ્રમcગુસ્થાનક / L દેશવિરતિગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સારવાતગુણસ્થાનક ચાણાનક ૧૨)
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy