SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ તેની આગળના ૯૯,૯૯,૮૯૦ પાવરવાળો... ૯૯,૯૯,૮૮૦ પાવરવાળો.... વગેરે કેટલાક અધ્યવસાયો અસંખ્યાતભાગહીનવિશુદ્ધિવાળા હોય છે. (૩) મૂળરકમમાંથી એક સંખ્યાતમો ભાગ બાદ કરતાં જે રકમ આવે, તે મૂળરકમની અપેક્ષાએ સંખ્યાતભાગહીન કહેવાય. ૧૦000000 (૧ ક્રોડ)માંથી સંખ્યાતમોભાગ = ૧૦૦૦ બાદ કરવા. એટલે ૧૦000000–3000=૯૯,૯૯,૦૦૦ થશે. એટલે ૧ ક્રોડ પાવરવાળા અધ્યવસાયની અપેક્ષાએ ૯૯,૯૯000 પાવરવાળો અધ્યવસાય સંખ્યાતભાગહીન વિશુદ્ધિવાળો કહેવાય. તેની આગળના ૯૯,૯૮૯૯૦ પાવરવાળો... ૯૯,૯૮,૯૮૦ પાવરવાળો... વગેરે કેટલાક અધ્યવસાયો સંખ્યાતભાગહીનવિશુદ્ધિવાળા હોય છે. (૪) મૂળરકમનો સંખ્યાત=૧૦ સંખ્યાથી ભાગાકાર કરતાં જે રકમ આવે, તે મૂળરકમની અપેક્ષાએ સંખ્યાતગુણહીન કહેવાય. જેમકે ૧0000000+ ૧૦=૧000000 (૧૦ લાખ) થશે. એટલે ચિત્રનં.૩પમાં બતાવ્યા મુજબ ૧ ક્રોડ પાવરવાળા અધ્યવસાયની અપેક્ષાએ ૧૦લાખ પાવરવાળો અધ્યવસાય સંખ્યાતગુણહીન કહેવાય. તેની આગળના ૯૯૯૯૯૦ પાવરવાળો. ૯૯૯૯૮૦ પાવરવાળો.... વગેરે કેટલાક અધ્યવસાયો સંખ્યાતગુણહીનવિશુદ્ધિવાળા હોય છે. (૫)મૂળરકમનો અસંખ્યાત=૧૦૦થી ભાગાકાર કરતાં જે રકમ આવે, તે અસંખ્યાતગુણહીન કહેવાય. એટલે ૧૦000000 ૧૦૦ = ૧૦૦૦૦) (૧ લાખ) થશે. એટલે ૧ ક્રોડ પાવરવાળા અધ્યવસાયની અપેક્ષાએ ૧ લાખ પાવરવાળો અધ્યવસાય અસંખ્યાત ગુણહીન કહેવાય. તેની આગળના ૯૯૯૯) પાવરવાળો. ૯૯૯૮૦ પાવરવાળો.... વગેરે કેટલાક અધ્યવસાયો અસંખ્યાતગુણહીવિશુદ્ધિવાળા હોય છે. (૬) મૂળરકમનો અનંત = ૧૦૦૦થી ભાગાકાર કરતાં જે રકમ આવે, તે અયોગીકેવલી ગુણસ્થાન) | સયોગીકેવલીગુણસ્થાનક ( મીણમોગુણસ્થાનક ઉપશીતો ગવાસ્થ અવકરણવતીન સૂમસેપરાય અતિ વૃત્તિ પરચો અપૂર્વકરણગુણસ્થાનક અપ્રમતગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સમ્યકત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સારવાદનગુણસ્થાનક થ્યાત્વગુણસ્થાન) ૧૧૮)
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy