SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃતભાષાની ઉપયોગિતા. છે. પ્રમુખ સાહેબ! . વિદ્યાવિલાસી સજ્જને અને વિદ્યાર્થી બંધુઓ ! ' આ સંસ્થાના ઈનામી મેળાવડા પ્રસંગે “ પ્રાકૃતભાષાની ઉપગિતા ” સંબંધમાં બેલવા મહને તક આપી, તે માટે આપને હું આભાર માનું છું. જે સંસ્થાને આ ઈનામી મેળાવડે કરવામાં આવ્યું છે, તે સંસ્થાની પ્રગતિ જોઈ હને આનંદ થાય છે; અને તેનું ખાસ કારણ પણ છે કે–આજથી લગભગ બાર વર્ષ પહેલાં આ સંસ્થા સાથે હારો અધ્યાપક તરીકેને સંબંધ દેઢેક વર્ષ સુધી રહ્યો હતો. હારી નિમણુક * ભાવનગર જૈનધર્મ પ્રસારક સભામાં, તેના તરફથી ચાલતી સંસ્કૃત પાઠશાળા તથા પં. ગંભીરવિજયજી સં. પ્રા. પાઠશાળાના ઇનામી મેળાવડા પ્રસંગે તા. ૧૦–૭–૩૨ રવિવારે અપાયેલું ભાષણ, રોધિત-પરિવર્ધિત.
SR No.032396
Book TitlePrakrit Bhashani Upayogita
Original Sutra AuthorN/A
AuthorLalchandra B Gandhi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1932
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy