SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સાગર સમાધાન-પહેલાંની સ્વયંપ્રભા હતી તે જ નિર્નામિકા અને તેજ ફેર સ્વયં પ્રભા થયેલી જણાય છે. પ્રશ્ન ૮૦૩–શ્રેયાંસકુમારે જાતિસ્મરણ મેળવ્યું તેથી પિતાના ભવોને જાણે પણ ભગવાનના ભવ શી રીતે જાણે ? સમાધાન–શ્રી પ્રદ્યુમ્નસૂરિજી શ્રીશ્રેયાંસકુમારને જાતિસ્મરણની સાથે અવધિજ્ઞાન પણ જણાવે છે, માટે ભગવાનના ભાવો જાણવામાં પણ અડચણ નથી. પ્રશ્ન ૮૦૪-પ્રતિક્રમણ અધ્યયન ઔદયિકભાવમાંથી લાપશમિકભાવમાં આવવાને અંગે છે તો તેમાં “ઈચ્છામિ પડિક્કમિઉં” અને ઈરિયાવહિયા વિગેરે સૂત્રે તે વ્યાજબી છે પણ કરેમિ ભંતે! એ સામાયિકસૂત્ર અને “ચત્તારિમંગલ' વિગેરે સૂત્રે શા માટે બેલાય છે ? સમાધાન-પ્રતિક્રમણ અધ્યયનને પ્રસંગે સામાયિકસૂત્ર બેલીને જે સામાયિકનું સ્વરૂપ રાગ અને દ્વેષને અંગે સમભાવ રૂ૫ છે તે ન કર્યું હોય અથવા રાગદ્વેષ કર્યા હોય તેના તથા સામાયિકને મોક્ષનું કારણ ન માન્યું હોય કે અસમભાવ જે રાગદ્વેષની પરિણતિ તેને સામાયિક રૂ૫ માની હોય તે બાબત સામાયિકસૂત્રથી પડિક્કમણું કરવાનું છે. તેવી રીતે અરિહંત ભગવાન આદિ ચારમાં મંગલપણાની બુદ્ધિ ન રહી હોય અથવા અમંગલપણની બુદ્ધિ થઈ હોય તેનું પડિક્કમણું કરવા માટે તે સૂત્રો પ્રતિક્રમણ અધ્યયનમાં રાખેલાં છે. જુઓ આવ૦ પત્ર ૫૭૩. પ્રશ્ન ૮૦૫-શ્રાવકને હિંસાદિને અંગે કથંચિત દ્વિવિધ ત્રિવિધ એટલે મન, વચન અને કાયાએ કરવું કરાવવું નહિ. એવા પચ્ચખાણ હોય પણ મિથ્યાત્વની અપેક્ષાએ કેવાં પચ્ચખાણ હોય અને તે કેવી રીતે ? સમાધાન-શ્રમણોપાસકને અગીયારમી પ્રતિમા વેળા અપ્રાપ્ય વસ્તુને અંગે અણુવ્રતાદિમાં કદી તિવિહં તિવિહેણું એવા પચ્ચખાણ હેય, બાકી તો અણુવ્રતાદિમાં દુવિહ તિવિહેણું એવાંજ એટલે મન, વચન અને
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy