SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૨૫૯ પૃથફપણે બેલાય છે, વિગેરે કારણથી તે મહાગ્રુતસ્કંધ પણ ગણાય. છતાં ચેથા પ્રતિક્રમણઋતસ્કંધમાં જ્યારે બોલાય ત્યારે તેજ અવયવ બની અધ્યયન બને છે એ રીતે સામાયિક સૂત્ર સ્વતંત્ર અધ્યયનપણે છતાં પ્રતિક્રમણ અધ્યયનની અપેક્ષાએ અધ્યયનને અંશ પણ બને છે પ્રશ્ન ૧૧૨–શ્રીનિશીથચૂર્ણિકારે પોતાનું જિનદાસનામ સ્પષ્ટપણે જણાવ્યું છે અને શ્રી નંદીની ચૂર્ણિમાં સંકેતધારા કર્તાએ પોતાનું જિનદાસ નામ જણાવ્યું છે. પણ આવશ્યકચૂર્ણિન કર્તા કેણ ? સમાધાન-gયામો સવ્વામી જ્ઞા નમુક્કારે તા ત્રાગો ' એવા શ્રીનંદીચૂર્ણિના વચનથી આવશ્યકચૂર્ણિ પણે જિનદાસમહત્તરની કરેલી ગણાય. પ્રશ્ન ૧૨૧૩-પરમાણું એકલે છુટ હેય તેમાં વર્ણ ગંધ રસ અને સ્પર્શને પટ થાય કે નહિ ? સમાધાન-એકલે છુટો પરમાણું હેય તે પણ વદિને ફેરફાર થાય છે તે માટે શ્રીઉત્તરાધ્યયનબૃહદવૃત્તિકાર પત્ર ચોવીસમામાં નીચે પ્રમાણે જણાવે છે... कृष्णपरमाणुः कृष्णत्वमपहाय नीलत्व प्रतिपद्यत इत्येको भङ्गः, एवं रक्तत्व' पीतत्वं शुक्लत्वं चेति चत्वारः, तथाऽयमेव रसपञ्चकगन्धद्वयाविरुद्धस्पर्शेस्तारतम्यजनितैश्च स्वस्थान एव द्विगुणकृष्णत्वादिभिः परमाण्वन्तरद्विप्रदेशादिभिश्च योजनाद्विवक्षावशतः सख्यातासङ्ख्यातानन्तात्मिकां भारचनामवाप्नोतीति। ' અર્થ-કૃષ્ણપરમાણુ કૃષ્ણપણાનો ત્યાગ કરીને નીલપણાને ૫ મે છે એ એક ભાંગો. એ પ્રમાણે રક્તપણું પીળાપણું અને સફેદપણું એમ ચાર, તેવી જ રીતે આજ પરમાણું પાંચ રસ બે ગંધ અને અવિરૂદ્ધસ્પર્શેની તારતમ્યતાએ ઉત્પન્ન થવા વડે પોતપોતાના સ્થાને જ બે ગુણ કૃષ્ણત્વાદિ વડે અને બીજા પરમાણુના તથા બે પ્રદેશાદિ વડે જોડાવાની વિવક્ષાના વિશે સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતસ્વરૂપવાળી
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy