SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૪ મહાવિદેહમાં મિથ્યાદર્શને હેય. ૧૦૪૦ અગ્યારઆદિપૂર્વેને સાથે વિરછેદ થયે છે. ૧૦૪૧ જવલિ = કુwદ એ શમના લક્ષણની વ્યાખ્યા. ૧૦૪૩ ગિરિરાજ ઉપર ચોમાસામાં ચઢવાને નિષેધ કેમ? નારકીમાં જતા દેવતાઓને અવધિમાં વાંધો આવતો નથી? ૧૦૪૫ ૧૦૪૬, ૧૦૪૭, ૧૦૫૧ પરમધામિઓએ કરેલી નારકીની પીડાને અંગે. ૧૦૪૮, ૧૪૯, ૧૯૫૦ સ્વયંસંબુદ્ધપણું અવધિજ્ઞાનથી હેય? - ૧૦૫૨, ૧૦૫૩ શ્રુતજ્ઞાનના અંગે. ૧૦૫૪, ૧૧૮૬, ૧૧૪૭, ૧૧૮૮, ૧૧૮૯, ૧૧૯૨ બીજા દર્શનનું દ્વાદશાંગી પછી થવાપણું કે પહેલાં ? - ૧૦૫૫ ભાષ્ય અંગેના પ્રશ્નો. ૧૦૫૬, ૧૦૫૮ ભદ્રબાહુસ્વામીને નિર્ણય. ૧૦૫૭ “કૃષ્ણને ૬ રા' કહેવાનો હેતુ ? - ૧૦૫૯ પૂજા પછી મનની પ્રસન્નતા થાય ? ૧૦૬૦ ' આદિ ભિન્ન પદેથી મેક્ષ જણાવવાનું કારણ શું? ૧૦૬૧ સભૂતપદાર્થની અશ્રદ્ધાને અંગે. ૧૦૬૨, ૧૦૬૩ પર્યુષણક૫માં માહણ-કુલ કહેવાનો હેતુ? ૧૦૬૪ પૂજા સાવદ્ય ગણાય ? ૧૦૬૫ અનુકંપાદાનથી ભેગાદિની પ્રાપ્તિ થાય છતાં નિર્જરા નજ થાય એમ ખરૂ ? ૧૦૬૬ કવ્યસમ્યકત્વ અને ભાવસમ્યકત્વ કોને કહેવું ? ૧૦૬૭ દવ્યસમ્યફ ઉત્પન્ન થવામાં અપૂર્વકરણની જરૂર ખરી? - ૧૦૬૮ ધર્માસ્તિકાયાદિક આજ્ઞા ગ્રાહ્ય કે દાર્દાન્તિક? ૧૦૬૯ મઆદિલક્ષણ કયા સમૃત્વમાં હોય ? દ્રવ્ય અને વ્યવહાર-સમ્યફવમાં ફરક છે ? ભાવ અને નિશ્ચય-સમ્યફવમાં ફરક શો? ૧૦૭૨ ૧૦૭૦ ૧૦૭૧
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy