SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ કૃષ્ણજી અપરકંકામાં કેવી રીતે ગયા ? ૧૦૧૮ જિનકલ્પી અને પ્રતિભાધારીમાં તફાવત શું ? ૨૦૧૯ નિહ્નવના અંગે કાર્યોત્સર્ગ. ૧૨૦ સૂર ભદેવે કરેલી પૂજામાં નિર્જરા કહેવી ? ૧૦૨૧ તામલીતાપસ ઈન્દ્રપણે ઉપજી પર્યાપ્ત થતાં સમ્યફ વ પામે. ૧૦૨૨ શૈલઆદિ તેવી અવસ્થાએ યથાજીંદાચારવાળા ગણાયા છે. ૧૦૨૩ ચક્રવર્તીએ ભેગા માટે કરેલા વૈક્રિયશરીરધારા ઔદારિક પુદ્દગલેથી ગર્ભ રહી શકે છે. ૧૨૪ વિકુમારના વક્રિયને અંગે. ૧૦૨ફ નવકાર અપૌરૂષય કેમ નહિ ? ચંદનબાલાઆદિ ગણધર મહારાજા પાસે ભણું શકે. ૧૦૨૮ આર્યરક્ષિતસૂરિ પછીથી સાધ્વીઓને આચારપ્રકલ્પઆદિ ભણવાની મનાઈ જણાય છે. તે ૧૦૨૯ પરમાણુમાં એક રસ, એક ગંધ, એક રૂપ અને બે સ્પર્શ હોય. ૧૦૩૦ ગની ક્રિયાવાળા આગમો કહેવાય છે અને તે સિવાયના સૂત્રો . કહેવાય છે. " ૧૦૩૧ દેવતાઓ મૂળ શરીરે બહાર જતા નથી. ૧૦૩૨ દેવતાઓને લેમાહાર હોય? ૧૦૩૩ ગર્ભજેને પ્રથમ શુક્ર અને રૂધિરને આહાર હોય. અરિહંતાદિ ચાર પદોમાં પણ સર્વશબ્દ જોડવો એવું અભય| દેવસૂરિ જણાવે છે ૧૦૩૫ સલ પહેરની દેશનામાં દેવતાઓની હાજરી હોવાથી દિવસ - જેવું હોય અને તેથી ચતુર્વિધ સંધ હોય. ૧૦૩૬ કાલિક-ઉકાલિકની વ્યાખ્યા શી? પૈદે કોને કહેવાય? * ૧૦૩૮, ૧૦૪૨, ૧૧૪૨ મહાવિદેહમાં વર્ણની વ્યવસ્થા હોય? “ છે ' ' ૧૦૩૭ યવરથી
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy