SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૨૪૩ - ' સમાધાન-ચરણકરશું અનુગઆદિ ચાર અનુયોગોમાંથી કોઈપણ એક અનુયોગની વ્યાખ્યા કરતાં ચારે અનુયોગની વ્યાખ્યા નિયમિત કરવાનું થાય તે અપૃથફવાનુયોગ કહેવાય અને એકેક અનુગની વ્યાખ્યા જુદી જુદી કરાય તે પૃથવાનુયોગ કહેવાય. પ્રશ્ન ૧૧૭૫-શ્રી પયુ પણ૫ કે જે કલ્પસૂત્ર તરીકે ઓળખાય છે તે શ્રીદશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન શાથી ગણવું? કારણ કે કઈ પણ કહપસૂત્રની પ્રતમાં “તિ શ્રાદ્ધત વર્ષે અષ્ટમાર્યાનું એવું સમ પ્તિમાં લખેલું હોતું નથી તેમ આદિમાં પણ વધાષ્ટમધ્યયન' એમ હેતુ નથી સમાધાન-પ્રથમ તે શ્રીસ્થાનાંગસૂત્રમાં દશાતરકંધનાં અધ્યયને ગણાવતાં પયુંષણકલ્પને આઠમા અધ્યયન તરીકે ગણાવેલ છે. વળી ટૂંકી વાચનાવાળી દશાની પ્રતિમાં પણ તેને જાણે ના ઉલ્લેખ છે. કેટલાક પાટણ વિગેરેના ભંડારના પુસ્તકોમાં અત્યારે પણ તે ક૯પસૂત્રના આખા પાઠવાળાં પુસ્તકે છે. વળી શ્રીસમવાયાંગમાં પર્ષદાના નિરૂપણમાં પણ શ્રીપર્યુષણક૯૫ એટલે કલ્પની ભલામણ છે. તેમજ દરેક કહાની પ્રતોમાં “વનુસળા જે ગામમન્નયન' એમ સમાપ્તિમાં લખેલું જ છે, અને અધ્યયન એ આખા સૂત્રને માટે વપરાય કે સૂત્રના એક ભાગને માટે વપરાય ? તે સહેજે સમજાય તેમ છે. વળી શ્રીદશાશ્રુતસ્કંધની નિયુક્તિ અને શૂર્ણિમાં આઠમા અધ્યયનપણે તે ક૯૫નું વિવેચન છે. પ્રશ્ન ૧૧૭૬– શાસ્ત્રકારો સ્થાને સ્થાને અરિહંત મહારાજને અર્થના પ્રતિપાદનમાં કાંઈ પણ પ્રયોજન નથી એમ જણાવીને તરતજ તીર્થંકર નામકર્મને ભોગવવાનું પ્રયોજન તેમાં બતાવે છે, તે એ વાક્યો પરસ્પરવિરધવાળા કેમ ન ગણાય ? સમાધાન-ગન જે સી એ વાક્યને સમજનાર મનુષ્ય એ વ્યાખ્યામાં અંશે પણ વિરોધ માનશે નહિ કારણ કે ફલની અપેક્ષાએ ધર્મદેશનાથી ભગવાન અરિહંતોને કાંઇપણ સાધ્ય સાધવાનું
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy