SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર ૨૪૨ જેવી રીતે પર્યુષણ વખતે પર્યુષણાક નું કથન આદ્યત્ય-જિનશાસનના આચારરૂપ છે, છતાં તેમાં મંગલની જરૂર હોવાથી મંગલરૂપે જિનેશ્વરનું કીર્તન કરવામાં આવ્યું છે. તે પછી જેવી રીતે પર–ગુરૂરૂપ શ્રીજિનેશ્વરોનું વર્ણન મંગલને માટે છે, તેવી જ રીતે અપર-ગુરરૂપ સ્થવિરોનું કથન પણ મંગલરૂપ હેવાથી તે હવું જ જોઈએ અને તેથીજ શ્રાદેવદ્ધિ ગણિક્ષમાશ્રમણજીએ પોતાના ગુરૂ સુધીની પટ્ટાવલિ સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરતાં લખી છે તેમ તે વ્યાજબી છે. પાવલીક રેશ પણ તે પર્યુષણકપની સ્થવિરાવલિના સંબધથી પાપલી જણાવવાનું કહે છે. કેટલાક વિવરણકારે પણ પોતાના ગુરૂ સુધી પદાવલી લે છે. પરંપર-ગુરૂ-સ્મરણની માફક અનન્તર–ગુરૂના સ્મરણની મંગલતાને તે કેઈથી નિષેધ થાય તેમ પણ નથી. શ્રીસામાથારીની પાછળ સકળ દેવાદિપર્ષદાની હકીકત પણ પૂર્વથી ઉધરવાને લીધે એ સામાચારીને અંગે લાગુ પડે એટલે કલ્પકર્ષણને જે નિશીથમાં ગૃહસ્થાદિ આગળ અભાવ કહ્યો છે તે પણ વિરૂદ્ધ થતો નથી શ્રીદશાબુતરકંધના દશમાં અધ્યયનને અંતે દેવાદિપર્ષદે જણાવેલ હોવાથી આ પર્ષદ સંભાવ સામાચારીને પૂર્વગતપણની વખતે લાગુ થાય પ્રશ્ન ૧૧૭૩-બીદશાશ્રુતસ્કંધર સ્વતંત્ર રચાયું નથી પણ પૂર્વગતથી ઉઠરેલું છે એમ ચૂર્ણિકારમહારાજા જણાવે છે તો તેની સત્રમાં શી નિશાની છે ? સમાધાનઅધ્યનનોની આદિમાં મે” ના સૂત્રની આગળ રે િમાવંતેહિં' વિગેરે જે કહેવામાં આવે છે તે જણાવે છે કે ગણધર મહારાજરૂપ સ્થવિરના વચને અનુવાદ અથવા ઉદ્ધારરૂપે આ સૂત્ર છે, વળી નવમા અધ્યયનના ઉપક્રમમાં કેણિક રાજાદિનું વર્ણન છે. અને પછી દશમા અધ્યયનના ઉપક્રમમાં શ્રેણિકમહારાજાદિનું વર્ણન છે, તેથી પણ મૂળ રચનારૂપ આ ન હોય પણ ઉદ્ધારરૂપ હેય. શ્રીભગવતીજી વિગેરે સ્વતંત્ર ગણધરેવડે રચાયેલાં સૂત્રમાં તેમ નથી. પ્રશ્ન ૧૧૭૪-અપથફવાનુયોગ એટલે શું ?
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy