SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ સાગર તેવું વીર્ય પામે છે કે જે વીર્યથી અપૂર્વકરણપણે ઉલ્લાસ પામે. કહે છે કે- તથાવિષે વીર્ય મેરે વત કૌંચપૂર્વજળનેતિ’ આ બધું સમજવાથી સ્પષ્ટપણે સમજાશે કે દ્રવ્ય મફત્વને પામવામાં પણ અપૂર્વકરણની જરૂર છે. પ્રશ્ન ૧૦૬૯-ભગવાન હરિભદ્રસૂરિજી શ્રી પંચવતુમાં ધમસ્તિકાય વિગેરેને આજ્ઞા ગ્રાહ્ય પદાર્થ તરીકે લખે છે, અને શ્રીઉત્તરાધ્યયનની શ્રીશાંતિસૂરિજીવાળી ટીકા તથા શ્રીસ્વાર્થની વૃત્તિમાં ધમસ્તિકાયઆદિને હેતુયુક્તિથી સિદ્ધ કરવામાં આવ્યા છે તે ધર્મસ્તિકાયાદિકને આગ્રાહ્ય માનવા કે દાતિક માનવા ? - સમાધાન-આજ્ઞા ગ્રાહ્ય પદાર્થો દષ્ટાન્તગ્રાહ્ય ન હોય એમ સમજવાનું નથી. પરંતુ જે પદાર્થની સિદ્ધિમાં હેતુ, યુક્તિ અને દિષ્ટાન્તને પ્રયોગ કરતાં શ્રોતાઓની મતિ મુંઝાય તેવું હોય તેવા પદાર્થોને હેતુયુક્તિથી સિદ્ધ ન કરતાં આજ્ઞાથી સિદ્ધ કરવા. એટલે સામાન્ય શ્રોતાઓની અપેક્ષાએ ધર્માસ્તિકાયાદિની સિદ્ધિ આજ્ઞાગ્રાહ્ય હેય અને તર્કનિપુણશ્રોતાઓ માટે ધર્માસ્તિકાયાદિ આજ્ઞામ્રાહ્ય હવા સાથે દષ્ટાન્તગ્રાહ્ય હોય તે તો યોગ્ય જ છે. પ્રશ્ન ૧૦૭ –શમઆદિ પાંચ લક્ષણે દ્રવ્યસમ્યકૃત્વમાં હોય કે ભાવસમ્યફવમાં હોય ? સમાધાન-દ્રવ્યસમ્યકત્વ તે છવાદિ અને રત્નત્રયીના અજ્ઞાનવાળું • હેવાથી તેમાં પ્રશમાદિલક્ષણને નિયમ નહિ, પરંતુ જવાદિતો અને રત્નત્રયીના યથાર્થપણે જ્ઞાનવાળું ભાવસમ્યફ હેવાથી તેમાં પ્રશમદિ લક્ષણો નિયમિત હોય. શ્રીહરિભદ્રસૂરિજી ફરમાવે છે કે– મવસર્ક્સ gવંવિ મેવ નાચä સમાર્ટિકાગળ એટલે ભાવસમ્યક્ત્વજ પ્રશમાંદિરૂપ પિતાના કાર્યને કરનાર છે. વળી જત” એમ કહીને દ્રવ્યસમ્યકત્વથી ' પ્રશમોદિ ઉત્પત્તિને નિયમ નથી એમ પણ જણાવે છે.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy