SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૭૭ તત્ત્વોની જે પ્રતીતિ થાય તે ભાવસભ્ય કહેવાય. ભગવાન્ હરિભદ્રસૂરિજી શ્રીપ ચવસ્તુસૂત્રમાં જણાવે છે કે """5 " जिणबयणमेव तत एत्थ रुई होइ दव्वसम्मत्त " એટલે જિનેશ્વરભગવાનનું વચન એજ તત્ત્વ છે એવી જે આ શાસનમાં રૂચિ થાય તે દ્રવ્યસમ્યક્ત્વ કહેવાય. ટીકામાં પણ સ્પષ્ટપણે કહે છે કે " जिनवचनमेव तत्व, नान्यदित्यत्र रुचिर्भवति द्रव्यसम्यक्त्व " અર્થાત્ શ્રીજિનેશ્વરભગવાનનું વચનજ તત્ત્વ છે ખીજું તત્ત્વ નથી એવી જે રૂચિ થાય તે દ્રવ્યસમ્યક્ત્વ છે અને તેમનામામય્दुचिमात्र " '' એટલે તત્ત્વ અને દેવાદિનું અજ્ઞાનપણુ છતાં માત્ર શ્રીજિનવચનની રૂચિરૂપ હાય છે. વ્યંગ્યપણે જણાવે છે કે જેમ ભાગ્યશાળી હાય તાજ સુંદર રત્નેાના સ્વરૂપ અને ગુણાથી અજાણુ એવા મનુષ્યને રત્નને લેવાનું થાય છે. એમ દ્રવ્યસમ્યક્ જણાવી ભાવસમ્યક્ત્વને જણાવતાં કહે છે કે—–“બદનાવાળાળસદારયુદ્ધ તલ્સ સમ્મત્ત' એટલે યથાવસ્થિતપણે જીવાદિતત્ત્વ અને રત્નત્રયીનું જ્ઞાન થવાથી જે શ્રદ્ધા થાય તે શુદ્ધ એટલે ભાવસમ્યક્ત્વ જાણવું. પ્રશ્ન ૧૦૬૮-દ્રવ્યસમ્યક્ત્વ ઉત્પન્ન થવામાં અપૂવ કરણની જરૂ૨ ખરી કે નહિ ? સમાધાન–શ્રીહરિભદ્રસૂરિજી “जस्समुदायाओ चिय भवा उ तहा विचित्तरूवाओ । શ્યામ વિયવાળો તાવિધ વીરિય` ૬૬ ॥ ૬૧ ॥ તતો મ હવ્વસમ્મ”—એમ જણાવી સ્પષ્ટ કરે છે કે-પરમાથ થી વિચિત્ર એવા એ સ્વભાવઆદિ સમુદાયથી પરસ્પર સાપેક્ષપણે તે ભવ્યજીવ એવું વીય પામે છે અને તેથી વ્યસમ્યક્ત્વ થાય છે. એટલે વ્યસમ્યક્ત્વના કારણ તરીકે પણ અપૂવી'ના ઉલ્લાસ અને તથાભવ્યવાદિન જણાવે છે. ટીકાથી તેા વળી સ્પષ્ટ શબ્દમાં લખે છે કે તે જીવ
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy