SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સ્વામીના શિષ્યાએ પ્રતિમા ધારણ કરી હતી એમ શ્રીઉત્તરાધ્યયનનિયુક્તિ કહે છે અને આા સ્થૂલભદ્રજીના સ્વર્ગગમન વખતે પહેલું સંધાણુ વિચ્છેદ ગયું છે. સાગર પ્રશ્ન ૧૦૨૦–નિવાને કાયાત્મપૂર્વક સંધબહાર કર્યાં તે કાયાત્સગને અ શું સમજવા ? સમાધાન-બાર પ્રકારના ઉપધિઆદિ સભાગના વિસર્જનને માટે નિવાને અંગે કાઉસ્સગ્ગ થયા છે. પ્રશ્ન ૧૦૨૧-રાયપસેણીમાં સૂર્યાભદેવ જેમ મૂર્તિની પૂજા કરે છે તેમ ધ્વજ પ્રહરણ વિની પૂજા કરે છે, જો તેનેા એ આચાર હોવાથી પૂજે છે, તે તેને નિર્જરા કેમ કહી શકાય ? અને પ્રહષ્ણુવિની પૂજાથી નિર્જરા કહેવી કે બંધ ? સમાધાન–સૂર્યાભદેવ પ્રહરણાદિકની કરેલી પૂજા સામાન્ય આદર અને શૈાભારૂપ છે, અને તે નિર્જરા માટે ન હોવાથી પ્રણામઆદિક્રિયા તેમાં કરી નથી. પ્રશ્ન ૧૦૨૨-તામલી તાપસ મિથ્યાદષ્ટિ છતાં કાળ કરીને ઈંદ્ર થયા છે અને ઈંદ્ર બધા સમ્યગ્દષ્ટિજ હોય છે તેા તેને સમકિત કયારે કર્યુ છે ? સમાધાન-તામલી તાપસ મિથ્યાત્વી છતાં ઈશાને દ્રપણે ઉપજ્યું, પણ પર્યાપ્તો થયા ત્યાં સમ્યક્ત્વ થયું, એમ નવપવૃત્તિકાર કહે છે. પ્રશ્ન ૧૦૨૩-જ્ઞાતામાં શૅલકમુનિ તથા કડેંડરીકમુનિ સાધુપણામાં હાવા છતાં ખીમાર અવસ્થામાં દારૂ પાન કરે છે તે તેને સાધુ કહી શકાય ? અથવા અપવાદે પી શકતા હશે ખરા ? સમાધાન–શૈલકાદિને તેવી અવસ્થામાં માગામી ન ગણતાં યથા૰દાચારવાળા ગણ્યા છે, એટલે તેના આચારને અપવાદમાગ તરીકે લાવવાના રહેતા નથી.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy