SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૫૫ " પ્રસન ૧૦૧૭-શાસ્ત્રોમાં કાયોત્સર્ગના શ્વાસોચ્છવાસનું પ્રમાણ આવે છે. પરંતુ નવકાર કે લોગસ્સ વિગેરેનું પ્રમાણ નથી આવતું તેનું શું કારણ? સમાધાન-શ્રીસંવાચારમા તથા લલિતવિસ્તરાવૃત્તિ (પૃ. ૮૯)માં શાસ્ત્રકાર મહારાજાઓ જણાવે છે કે___हाच्छ्वासमानमिदं, न पुनध्येयनियमः, यथापरिणामेन हि तत् , स्थापनेशगुणतत्त्वानि वा स्थानवर्णालंबनानि वा आत्मीयदोषप्रतिपक्षो वा, प्रतिविशिष्टध्येयध्यान हि विवेकात्पत्ति ” પચવીશ કે આઠ વિગેરે પાસે માત્ર કાયોત્સર્ગનું પ્રમાણ છે પણ ધ્યેયને નિયમ નથી. પોતાના પરિણામ પ્રમાણે બેય લેવું સ્થાપના પરમેશ્વરના ગુણ અને તેનું ધ્યાન, સ્થાન, વર્ણ, કે અર્થ આલંબનનું ધ્યાન, અથવા આત્માના દોષોથી વિરૂદ્ધનું ધ્યાન થાય. સારાનું ધ્યાન વિવેકને ઉત્પન્ન કરનાર છે. આ વચનથી સૂત્ર જાણ્યા વિના પણ ઉપધાનના કાઉસગ્ગોમાં અડચણ ન આવે. પ્રશ્ન ૧૦૧૮-કૃષ્ણ અપરકંકામાં ગયા ત્યારે લવણમાં રથ ચલાવ્યો તે પાણી ઉપર કે જમીનના તળીએ ? સમાધાન-અપરકંકામાં જવા માટે માર્ગ દેવા શ્રીકૃષ્ણમહારાજે સુસ્થિતદેને આરાધ્યો છે. એટલે તે માર્ગ કેઈક જમીનને ભાગ ઉંચે હોય એવો હવે જોઈએ. પ્રશ્ન ૧૧૯-જિનકલ્પી અને એકાકી પ્રતિમા ધારીમાં શું તફાવત? બન્નેને ઓછામાં ઓછું કયું સંઘયણ હેય? અને એકાકી પ્રતિમધારીનું અસ્તિત્વ કયા પટ્ટધર સુધી ચાલ્યું? સમાધાન-જિનકલ્પ અને પ્રતિમા ધારીની સામાચારી જુદી જુદી છે. સંધયણ બન્નેમાં પહેલું હેય. પ્રતિભાધારીનું અસ્તિત્વ અમુકપાટ સુધી હતું અને અમુકપાટે બુચ્છિન્ન થયું એમ નથી. છતાં શ્રીભદ્રબાહુ
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy