SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રીની અપુર્વ ભાવના પૂ યાનસ્થ ગુરૂદેવશ્રીની ભાવના આગમમાં આવતી પૂ૦ મહાપુરુષોની વાર્તાઓને આરસમાં ભાવવાહી ચિત્રો ચીતરાવીને ભવ્ય અને કલાયુક્ત સચિત્ર આગમમંદિર બંધાવવાની ભાવનાથી આગમાંથી વાર્તાઓની ધ સુરતમાં શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લીંબડાના ઉપાશ્રયે) કરાવતા હતા, પણ તે નેધ અધુરી રહી અને પૂ આ મારક-આચાર્ય દેવ-શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ તેજ ઉપાશ્રયમાં ૧૫ દિવસ અર્ધપવાસને મૌનપણું અંગીકાર કરીને વિ. સં૦ ૨૦૦૬ના વૈશાખ વદ ૫ શનિવારે અમૃત ઘડીએ ક. ૪. મી. ૩રના નિર્વાણ પામ્યા, તે થએલ નોંધ ઉપરથી ગદ્ધારક આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરિજી મહારાજના અનન્ય-પટ્ટધર પૂ૦ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રીમણિયસાગરસૂરીશ્વરજી મહારાજની શુભ-નિશ્રામાં તૈયાર થયેલ ૪૨ ભવ્ય-ચિત્રે પાલીતાણા આગમમંદિર નજીક બંધાયેલ “સ્વાધ્યાય-હેલમાં વિ. સં. ૨૦૧૬ના મહા વદ ૫ ગુરૂવારે પધરાવવામાં આવેલ છે. લી. વિ. સં. ૨૦૦૯ મહા સુદ ૩ મંગળવાર આગમોદ્ધારક-ગુરૂમંદિર પ્રતિષ્ઠાદિન સુરત આઇ શ્રી આનંદસાગરસૂરીશ્વર શિષ્ય ગુણસાગર )
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy