SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સાર જિનેશ્વરે તે ભવમાં પણ આરાધક હેયજ નહિ એ કથન બેટું જ છે. पणा 'आराहणा पड़ाग० प्रतिपद्याशुभशमन • व्रतानि विधिवत्समारोप्य०' से વિગેરે સ્થાને શાસ્ત્રોમાં ભગવાન જિનેશ્વરની આરાધક દશાને જણાવનારા વાકળ્યો અને ભગવાનની ધમકાય અવસ્થા વિગેરેને વાંચનાર વિચારનાર તો પરમ આરાધકભાવ ભગવાનું તીર્થકર મહારાજાને હેયજ એમ માન્યા સિવાય રહે જ નહિ. સુજ્ઞ મનુષ્ય એ તો રહેજે સમજી શકશે કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુમહાત્માએ પોતાની અપેક્ષાએ આરાધક દશામાં હોય છે અને ભક્તોની અપેક્ષાએ આરાધ્ય હોય છે એ ચોક્કસ છે, એટલે આરાધ્ય અને આરાધકપણું વિરૂદ્ધ છે અથવા ભગવાન તીર્થકર આરાધક ન જ હોય. આવા રામચંદ્રના ચંદ્રકને કઈ ચલકાટવાળે કહે તેમ નથી. પ્રશ્ન ૯૬૦-જતાં રિરિલિ' “શાપ પાત્ર મળવાન' બાપુનેગા ' “તિસ્થ રાખી ” એ વિગેરે શાસ્ત્રીય પાઠે અનેક વખત જાહેર કરીને ભગવાન જિનેશ્વરજીના વર્તનની અનુકરણીયતા નજ હેય એમ સૂત્રવિરૂદ્ધ બેલનારને સમજાવ્યા છતાં જેઓ આગ્રહ ન છોડે અથવા સર્વથા પ્રકારે અનુકરણ કરવાની વાત જ ન હોય તેમ છતાં સર્વથા અનુકરણનો પક્ષ છે એમ કહે, અને એમ કહી ક્લવાદથી અંશે અનુકરણ માનીને પણ અનુકરણ સર્વથા હાયજ નહિ એવા કથનને ખસેડે નહિ તેને શાસનપ્રેમીયોએ કઈ લાઈનમાં ગણવો ? સમાધાન-શાસ્ત્રમાં સ્થાને સ્થાને ભગવાન જિનેશ્વરદેવની સ્થિતિ કથની અને કરણીમાં સરખી માની યથાવાદી તથાકારી માનેલા છે એ વિગેરે સ્પષ્ટ છતાં અને દેશ અનુકરણ માનવામાં હરકત નથી એમ પષ્ટ જાણ્યા અને પ્રરૂપ્યા છતાં બીજી બાજુ અનુકરણીયતા હેયજ નહિ વિગેરે બેલે તે માર્ગથી વિરૂદ્ધ અને અસદભાવ ભાવનાથી આભા અને પરને વાસિત કરનારો ગણાય અને તેવા સંસર્ગ કે આલાપ પણ શાસનપ્રેમીને મેગ્ય નથી. . .
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy