SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ-માઠાઓ. (આ બીજી) | અષ્ટાદ્વિકામાહાભ્ય ઉપદેશ નાકર. (મૂળ ભવાર્થ) (અઠ્ઠાઈના વ્યાખ્યાને) આનંદ-સુધાસિંધુ ભા-૨ શ્રી પ્રજ્ઞાપના વ્યાખ્યા (હારિભદ્રીય) તારિક-પ્રશ્નોત્તર (સંસ્કૃત) તાવિક–પ્રશ્નોત્તરી આરાધનામાર્ગ ભા-1(સં. ભાવાર્થ) પત અને ઉદ્યાપન. | સાગર સમાધાન ભા-૧.(આ બીજી) આ પુસ્તકનું સંશોધનાદિ કાર્ય પૂ. આગામે દ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના અનન્ય-પટધર શ્રી સમેતશિખરજી મહાતીર્થમાં, તથા રાજગૃહી મહાતીર્થમાં અને મૂળી તથા કપડવંજમાં અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવનાર તથા તીર્થકર ભગવંતોની કલ્યાણકભૂમિએની તીર્થયાત્રા કરીને બંગાલ, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ખાનદેશ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, આદિ પ્રદેશમાં વિચારીને પણ જ વર્ષે પાલીતાણ શહેરમાં પધારી ત્યાં શ્રી વર્ધમાન જૈન આગમમંદિરસંસ્થાની વિશાળ જગ્યામાં બંધાયેલ ગુરૂમંદિરમાં પૂ આગમોદ્ધારકશ્રીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવનાર, પૂર્વાચાર્યોના તથા ૧૦ આગમોદ્વારકશ્રીના રચેલા ગ્રંથનું સંપાદન કરનાર વર્તમાનમૃતના જ્ઞાતા વિદ્યાવ્યાસંગી, મૂળીનરેશ–પ્રતિબંધક શાંતમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્યભગવાન શ્રી માણિક્યસાગરસુરીશ્વરજી મહારાજના પરમવિનયી શિષ્યરત્ન શતાવધાની ગણુવર્ય શીલાભસાગરજી મહારાજે કરેલ છે. તથા આ પુસ્તક પ્રકાશનમાં સહાયભૂત થનાર મુનિશ્રી અરૂણોદયસાગરજી મ. તથા બાલમુનિ શ્રીમહાબલસાગરજી મના અમે ઋણી છીએ. અંતમાં આ પ્રશ્નોના સમાધાનના વાંચન-મનન દ્વારા ભવ્ય જીવ આરાધના કરે એજ અભ્યર્થના વિ. સં. ૨૦૨૯ લિ. 2 બાળવાર ) મહા સુદ ૩. મંગળવાર મદ્રાસી પાનાચંદ સાકરચંદ આગમમંદિર-પ્રતિષ્ઠાદિના ઝવેરી અમરચંદ રતનચંદ સૂરત ઝવેરી શાંતિચર છગનભાઈ
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy