SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) પ્રશ્ન ૧૧૬–સાચા ભક્તની ઓળખાણ શી ? સમાધાન-આગમ અનુસાર ગુણી અને ગુણને પીછાણ કેવલ ગુણાનુરાગી બન્યા હેય, બલ્ક તદનુસાર વર્તન કરવા અંતઃકરણથી ચાહતે હેય. જેમ કે-મહારાજા શ્રેણુક. પ્રશ્ન ૧૭– શરીર એ એજીન અને આત્મા એ ડ્રાઈવર છે તે શી રીતે? સમાધાન–એન્જનમાં કેલસા નાંખેલા હોય છતાં ડ્રાઈવર વગર એજીન ગતિ કરી શકતું નથી. તેવી રીતે શરીરરૂપી એન્કનમાં આહારરૂપ કેલસા ભરેલા હેય પણ ગતિ કરાવનાર ડ્રાઈવરરૂપ છવની પ્રેરણું વગર તે શરીર એક કદમ પણ ગતિ કરી શકતું નથી. જેમ એજીનની સઘળી વ્યવસ્થા ડ્રાઈવરને આધીન છે તેવી જ રીતે શરીરની સર્વ વ્યવસ્થા આત્માને આધીન છે. પ્રશ્ન ૧૧૮–શાસ્ત્રના બધપાઠેને માને પણ એકાદ બ્લેક અગર પદ ન માને તે તેનું સમ્યગદર્શન રહે? સમાધાન-ના, કારણકે પ્રભુશાસનમાં સહાય આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ હોય તે બધાએ પંચાંગી પુરસ્સર જ વચન બેલવું અને માનવું રહે છે. અને તેમને આગમવચન વાંચવા વિચારવા અને વ્યાખ્યાનદ્વારાએ પ્રકાશવા માટે વ્યાકરણાદિ સાથે જૈન–પરિભાષાનું પણ જ્ઞાન મેળવી આગમનું સાચું જ્ઞાન ધારવું જોઈએ. નહિ તે સહેજમાં અનર્થ થઈ જવાને સંભવ હેવાથી ઉત્તરોત્તર ઉસૂત્રકથક અગર ઉસૂત્રભાષકપણું પ્રાપ્ત કરી મનુષ્યભવ હારી જવાય. ' પ્રશ્ન ૧૧૦– જ્ઞાન ભાડે મળી શકે છે. પણ ક્રિયા ભાડે મળતી નથી એટલે શું ? સમાધાન– શાસ્ત્રોમાં ગીતાર્થ અને ગીતાની નિશ્રાવાળા અગીતાર્થના પણ સંયમેને સંયમ તરીકે જ કથન કરેલાં છે. અર્થાત્
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy