SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ક્ષાયિકસમકિતી શ્રીકૃષ્ણ વાસુદેવ કેટલે ભવે મોક્ષે જવાના? ૮૨ ૨૩૧ દેવતાઓ ઍવીને કઈ ગતિઓમાં જાય? ૨૩૨ દેવકમાં ઘડા, હાથી, પાડા આદિ તિર્યએ ખરા કે નહિં? ૮૩ ૨૩૩ “જ્ઞાની શ્વાસોચ્છવાસમાં કરે કર્મને ખેહ' એ પદમાં જ્ઞાની ક લેવો? ૨૩૪-૨૫ દીક્ષા અંગે ? ૨૩૬ આજની દુનિયાને ચાલું દષ્ટાંતથી વૈરાગ્યનું ફળ શા માટે સમજવાય છે? ૨૩૭ આજના જમાનામાં મુંબઈ સમાચાર' આદિ વર્તમાન પત્ર વાંચવાથી સાધુઓને શું લાભ? ૨૩૮ ધમ અને ધર્મના સાધનો માટે આટલા બધા બંદોબસ્ત શા માટે ? ૨૩૯ આ જીવે મોક્ષના દયેય વગર અનંત દ્રવ્ય-ચારિત્ર કર્યા તે ભાવ-ચારિત્રનું કારણ ગણાય? ૨૪૦ પ્રભુ પૂજા કરતાં શ્રાવક સર્વવિરતિનું ધ્યેય રાખે તે દ્રવ્ય-પૂજા કહેવાય પરંતુ ઉપગ રહિત સંવરક્રિયા દ્રવ્ય-ચારિત્ર ગણાય કે નહિં? ૨૪૧ અભવીના થેય જેવું ધ્યેય રાખી ચારિત્ર પાળે તે ભવિને દ્રવ્ય-ચારિત્ર ગણાય? ૨૪૨ દ્રવ્યાનુયોગાદિ ત્રણ શું ચરણકરણાનુગ માટે છે? ૨૪. દ્રવ્યાનુયોગ માટે કયા ગ્રંથો વાંચવા જોઈએ? ૨૪૪ ખરતરગચ્છની માન્યતામાં ક મતભેદ છે ? ૨૪૫ જૈનદર્શનની શિલી મુજબ દ્રવ્યાનુયોગે પડ દ્રવ્યાદિ બરાબર માને તે સમ્યગ્દષ્ટિ કહેવાય? ૨૪૬ ગચ્છો તે ઘણું સંભળાય છે. કયા આરાધક? કયા વિરાધાક? ૮૮ ૨૪૭ વીરપ્રભુ તે પરણેલા છે છતાં કુમારાવસ્થા કેમ જણાવી? ૮૮
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy