SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ ૨૧૧ દુઃખગર્ભિત વૈરાગ્ય કેને કહેવાય? ૨૧૨ અઢીદ્વીપમાં માણસે સંખ્યાત છે, તે અસંખ્યાતા મેક્ષે ગયા તેની ગણતરી કેવી રીતે ? ૨૧૩ જાવજજીવ શેરડી ત્યાગ હેય તે વરસીતપના પારણે શું વાપરે ? ૨૧૪ એકને નુકશાન સને ફાયદે, સેને ફાયદે એકને નુકશાન થાય તેવું કરાય? ૨૧૫ નવદીક્ષિત સાધુ સંસારી કાર્યવાહી તરફ નજર કરે તે શું થાય! ૭૮ ૨૧૬ દીક્ષા લેવા આવનારને સાધુ દીક્ષા ન આપે ને રોકે તેટલા સમયનું પાપ લાગે કે નહિ ? ૨૧૭ પિતાની દીક્ષા આપવાની તેવી શક્તિ ન હોય તે? ૨૧૮ શક્તિ ન કેળવી હોય અને ન આપે તે ? ૨૧૯ યથાશક્તિશબ્દ કયા પ્રસંગે જોડાય ? ૨૨૦ વૈરાગ્ય ક્ષાપશમિક કે ક્ષાયિક જોઈએ ? ૨૨૧ ૧૮ દોષ સિવાય સંસારની પૂર્વ સ્થિતિ ખરાબ હોય તેવા માટે થોભવાનું ખરું કે નહિ ? ૨૨૨ બાધા શું કામ કરે ? ૨૨૩ અન્ય મને મનુષ્ય જૈન બને તે જમાડાય ? ૨૨૪ ઉપદેશ અને આદેશમાં ફેર શું? ૨૨૫ છ છરીથી સમ્યફ રહે તે પછી તેવા કાર્યમાં દોષ શેને? ૮૧ ૨૨૬ પંચાગી સહિત સૂત્ર માનવાં એ શેમાં છે? ૨૨૭ વ્યાકરણ કાવ્ય અને કેષનું પઠન વગર શાસ્ત્રના અર્થ કરવાથી શું દોષ? ૨૨૮ સ્વદની પરદશની તરફથી થતાં ઉપદ્ર સહન કરવાથી નિર્જરા થાય તે કયા ગ્રંથમાં છે? ૨૨૯ દેવતાઓ એવી વનસ્પતિકાય, અખાય, પૃથ્વીકાયમાં જાય એને તેલ, વાઉમાં ન જાય તેનું કારણ શું?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy