SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૩) સુધીના ૮ આઠ દિવસ લેવા કે શુદ ૮ થી શુદ ૧૫ સુધી આઠ દિવસ લેવા કદાચ બે તેરસ આવે તે શુદ ૯ને રોજ આઠમને ઉપવાસ કરે કે આઠમથી ઉપવાસ કરી શુદ ૧૫ના રોજ પારણું કરે ? સમાધાન–અઠ્ઠાઈની તપસ્યા કરનારે પૂર્ણિમાએ અઠ્ઠાઈ સંપૂર્ણ કરવી અને પારણું તે એકમ એટલે પડવાને દિવસે કરવું તે વ્યાજબી છે. પ્રશ્ન ૬૧૯-અઠ્ઠાઈના આઠ ઉપવાસ શુદ ૮થી કરે, તે શુદ ૭ અઢાઈમાં જાહેર થયેલ છતાં, તે દિવસે વાપરે કે કેમ? સમાધાન–પૂર્ણિમા પહેલાંના દિવસે ગણું તે હિસાબે આઠ ઉપવાસ લેવા ઠીક છે. પ્રશ્ન ૬૨૦–શાસ્ત્રમાં સાત ક્ષેત્રોને અધિકાર આવે છે, અને તે સાત ક્ષેત્રમાં “શ્રાવકક્ષેત્રનું પોષણ કરવું, એવું જણાવ્યું છે,” તેમાં શ્રાવક સમક્તિદષ્ટિ લેવા કે જે અવસરે જે મળે તે લેવા? સમાધાન-વ્યવહારથી સમકિતદષ્ટિ હેય તેને શ્રાવક્ષેત્ર તરીકે ગણવામાં શાસ્ત્રીય બાધ નથી. પ્રશ્ન ૬૨૧-વ્યવહારથી સમકિતદષ્ટિ શેધવા જઈએ તે ખાત્રી શી? માટે ધર્મકરણ કરતા હોય તે જ લેવો કે કેમ? સમાધાન “વિદ્યમાન શાસ્ત્રીય માન્યતાથી વિરહતાવાળે છે” એ રૂપે જે જાહેર થયે હેય, તે સિવાયનાને વ્યવહારથી સમકતદષ્ટ માનવામાં વધે નથી. પ્રશ્ન દરર–શ્રાવકક્ષેત્રને પિષણ કરવાને ઉપદેલા સાધુ આપે છે, પછી શ્રીમંત-શ્રાવકે તેને વ્યાપારમાં જેડે, ધંધા–રાજગારમાં લગાડે ઇત્યાદિક ક્રિયા કરાવીને શ્રાવકક્ષેત્રને ઉદ્ધાર કરે તો તે ઉપદેથથી મુનિને દેષ લાગે કે કેમ ?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy