SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૨) સમાધાન—લે કાત્તરમાર્ગને અનુસરતી ક્રિયાના વખાણ તે સમ્યકત્વવાળાના થાય પણ મિથ્યાત્વને નિશ્ચય ન થયે હેય તેવાની પણ લેત્તર–ક્રિયાના વખાણ થાય, અને લૌકિક–ક્રિયા સારી હોય છતાં પણ તેના વખાણ મિથ્યાત્વની વૃદ્ધિ વિગેરેના કારણથી જાહેર નજ થાય. પ્રશ્ન ૬૧૬–શ્રી આનંદઘનજી મહારાજ વિરચિત શ્રી અછતનાથજીના સ્તવનમાં લખે છે કે “પુરૂષપરંપર મારગ જેવતાં રે અંધે અંધ પુલાય” આ સ્તવન પૈકી ગાથાના અર્થમાં ચમકેવલી ભગવંત શ્રી જંબુસ્વામીજી પછી જે જે પુરૂષ થયા તે તમામ આંધળા છે આ ભાવ નીકળે છે તે તે અર્થ શાસ્ત્રસંગત કેવી રીતે કરવો ? કારણ કે સુવિહિત આચાર્યો ઉપાધ્યાયે અને મુનિવરો તમામ અંધકાટીમાં આવે છે. માટે આ બાબતમાં શું ખુલાસો સમજવો? સમાધાન-શાસન સંસ્થાપક તીર્થ કરદેવના અર્થરૂપત્રિપદી પામીને શાસન સંચાલક ગણધરભગવંત ગુંફિત સૂત્રો અને તદનુસાર રચિત તે પછીના પૂર્વધરાદિનાં શાસ્ત્રો, અને તે શાસ્ત્રમાં રહેલા પરમાર્થથી નિરપેક્ષ રહેનારા પુરૂષની પરંપરાસુચક તે સ્તવનની ગાથાનું કથન છે; આથી એ સ્પષ્ટ થાય છે કે વિદ્યમાન સત્ર-ભાષ્ય-ચૂર્ણિ ટીકા અને નિર્યુક્તિને અનુસરનારાઓ સર્વદેવની પરંપરાને અનુસરનારા છે. પ્રશ્ન ૬૧૭–શ્રીપાલચરિત્રમાં આસો સુદ ૮થી ઓળી કરવાનું જણાવે છે અને વદ ૧ સ્નાત્ર ભણાવવું છે. આ હિસાબે નવ આંબીલની ઓળીના આઠ આયંબીલ સમજવા કે ભળી ગણુ નવ આયંબીલ સમજવા ? અને શા કારણથી ? સમાધાન–અષ્ટાદ્દિકા-અઠ્ઠાઈના હિસાબે આઠ દિવસ ગણી આઠમથી નવમે દિવસ પહે લીધે છે. હાલમાં શુદ સાતમથી પૂર્ણિમા સુધીના નવ દિવસ આયંબીલની ઓળી માટે લેવાય છે. પ્રશ્ન ૬૧૮-છ અઠ્ઠાઈ ઘણું શ્રાવક-શ્રાવિકાઓ કરે છે તે બાબતમાં હાલમાં શુદ ૭થી અઠ્ઠાઇઓ બેસાડે છે, તે શુદ થી ૧૪
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy