SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ૫૩ ૫૪ પY ૫૫ ૫" ૫૭ ૧૩૫ યુગલિઆ મનુષ્યને વૃદ્ધાવસ્થા હેય કે નહીં? તે આર્ય કે અનાર્ય ? ૧૩૬ યુગલિકે અનાર્ય છે તે દેવકે કેમ જઈ શકે? ૧૩૭ કૃષ્ણ મહારાજા પિતાની પુત્રીઓને દાસી થવું કે રાણી આ પ્રશ્ન શા માટે પૂછે છે ૧૩૮ સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ બંને નારકીઓને દુઃખ સરખું કે ન્યૂનાધિક? ૧૩૯ દેવતાઓએ મેક્ષમાર્ગ ગીરવે મૂક્યો છે તે કેવી રીતે? ૧૪૦ બદ્ધ આગમ અબદ્ધ આગમમાં ફેર શો ? ૧૪૧ દેવદ્રવ્યાદિનું ભક્ષણાદિ કરનાર કયા ગુણેને નાશ કરે ? ૧૪૨ યક્ષાદિનું આરાધન અયુક્ત છે આ સંબંધમાં આપી શું ફરમાવ છો? ૧૪૩ વાસુદેવાદિના પચ્ચખાણ તે શું દ્રવ્ય-પચ્ચખાણ છે? ૧૪૪ આગમ એટલે શું ? ૧૪૫ તીર્થંકર પિતાની પૂજા માટે છકાયની હિંસાનું વિધાન કરે તેનું કારણ શું? ૧૪૬ વર્તમાનકાળનાં સત્ર એ સર્વજ્ઞના સત્રે છે તે વાત સાચી? ૫૮ ૧૪૭ ભગવાનના અનંતગુણ કેટલામે અનંતમે છે? ૧૪૮ ચાર વર્ણાશ્રમમાં કેટલા વર્ણાશ્રમવાળા જૈન હોય? ૫૮ ૧૪૮ કઈ અંત્યજ જૈનધર્મ પાળવા ઈચ્છે તે તમે કઈ રીતે મદદ કરી શકે? ૧૫૦ યુરોપીયન, મુસલમાન, વિગેરે દહેરામાં આવે તે યોગ્ય છે? ૫૯ ૧૫૧ લૌકિક અને લકત્તર દષ્ટિમાં ભેદ ? ૧૫ર પ્રભુમાર્ગની આરાધના લૌકિક ઇચ્છાએ કરે તે લેકોત્તર મિથ્યાત્વ ખરું કે નહિ? ૧૫૩ રાવણ વિગેરેએ દેવ-દેવીઓની આરાધના કરી તે મિથ્યાત્વ ગણાય કે નહિ ? પS ૫૮ ૫ ૫૮
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy