SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ર ૪૭ ૪૭ ૪૭ ૧૧૭ શરીર એ એન્જીન અને આત્મા એ ડ્રાઇવર શી રીતે? ૧૧૮ શાસ્ત્રના શ્લોક અગર પ૬ ન માને તેનું સમ્યક્ત્વ રહે? ૧૧૯ જ્ઞાન ભાડે મળે છે, પણ ક્રિયા ભાડે મળતી નથી એટલે શું ? ૧૨૦ શુ અહિંસાદિક પાંચે મહાવ્રતે બધા દનકારે માને છે ? ૧૨૧ શું પાંચ આસવના ત્યાગથી જ સાધુપણું કહી શકાય ? ૧૨૨ તિર્યંચા વધારેમાં વધારે વિરતિમાં કેટલી હદે પહેાંચી શકે? ૪૮ ૧૨૩ સમ્યગ્દષ્ટિ ગુણુઠાણામાં રહેલ અવિરતશ્રાવક ૪૮ Ye કાલધર્મ પામી ક્યાં જાય. ૧૨૪ સમ્યગદર્શન વગર અભવ્યા નવ ચૈવેયક સુધી ક્રમ જઈ શકે છે? ૧૨૫ જેમ ગૃહસ્થા માટે અષ્ટપ્રકારી પૂજાનુ વિધાન, તેમ સાધુ માટે વિધાન ખરૂ` કે નહી ? ૧૨૬ સાધુઓ દ્રવ્યપૂજાના ઉપદેશ કરે તે દ્રવ્યપૂજાનુ અનુમાદન થાય તો હિંસાનું નહિ ? ૧૨૭ તીથંકરનું બધું વર્તન અનુકરણીય ખરૂં કે કેમ ? ૧૨૮ જે કેટલાક લેકા કહે છે કે-‘જેટલુ તીથ કરાએ કહ્યુ તેટલુ કરવું, કર્યું તે નહિ” તે સાચું છે ? ૧૨૯ શાસ્ત્રદૃષ્ટિએ પાપી સાધુ ક્રાણુ કહેવાય ? ૧૩૦ મહાન્ યાગી ક્રાણુ કહેવાય ? ૧૧ સમતાનું સ્વરૂપ શું ? ૧૩૨ મહાવિદેહ ક્ષેત્રમાં સદાને માટે ચેાથે આરા કહેવાય છે તે શાસ્ત્ર સમ્મત છે? ૧૩૩ જૈનશાસનમાં ઋષભદેવ, મહાવીરપ્રભુઆદિ તીય કરા વ્યક્તિ તરીકે કે જાતિ તરીકે પૂજાય છે? ૧૩૪ પરમાધામીથી પરસ્પર થતું દુ:ખ સમકિતી કે મિથ્યાદષ્ટિને સરખું કે ન્યુનાધિક ? ૪૮ ૪૩ ૪૯ ૫૦ ૫૦ ૫૦ ૫૧ ૫૧ પર ૧૩ 6. ૧૩
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy