SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૬) પ્રશ્ન ૩૯૦ પહેલાં પ્રીતિ થાય । પ્રતીતી ? સમાધાન—પહેલાં પ્રીતિ થાય અને પછી પ્રતીતી થાય છે. પ્રશ્ન ૩૯૧—શ્રદ્ધામાં શક્તિની ખામી ચાલી શકે? સમાધાન—ખીલકુલ નહિ. હજી આચરણમાં શક્તિની ખામી નભી શકે છે; પણ દેવ, ગુરુ અને ધમ-તત્ત્વની શ્રદ્ધામાં શક્તિની ખામી લેશ પણ ચાલી શકેજ નહિ. પ્રશ્ન ૩૯૨—શાસ્ત્રમાં અનાર્યનું લક્ષણુ કઇ છે? સમાધાન—હા, જેને સ્વપ્નમાં ધમ' આવા શબ્દો સાંભળવામાં ન આવે તે અનાય છે એમ શાસ્ત્રકાર કહે છે. પ્રશ્ન ૩૯૩-ધર્મની કિ ંમત સમજાણી ક્યારે કહેવાય ? સમાધાન—જ્યારે પોતાની ભૂલને મોટું રૂપ અપાય ત્યારેજ ધર્મની કિ ંમત સમજાણી છે એમ કહી શકાય. પ્રશ્ન ૩૯૪—શ્રી જિનેશ્વરા, ચક્રવતીઓ, બલદેવા, વાસુદેવ, પ્રતિવાસુદેવાના વા મનુષ્ય—ગતિ તથા તિય ચ-ગતિમાંથી આવીને તે તે પદવીધર થઇ શકે કે નહિ ? સમાધાન—ના. તે જીવા દેવલાક અગર નરક-ગતિમાંથી જ આવેલા હાય છે. પ્રશ્ન ૩૯૫—કઇ નરકથી નીકળીને ચક્રવતી થાય છે? સમાધાન—પ્રથમ નરકથીજ નીકલીને ચક્રી થાય છે. પ્રશ્ન ૩૯૬-વાસુદેવ, બલદેવ, અને તીથ કરો કઈ નરકમાંથી નીકળીને થાય ?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy