________________
(૧૦૪) નથી, માટે રીતિની અગ્યતા માત્રથી દીક્ષાને અયોગ્ય કહેનારા પિતાની ભૂલને સુધારી કલ્યાણ-માર્ગ પ્રત્યે આદરવાળા થાય તે જનજનતા કલ્યાણને રસ્તે જલદી આવે.
પ્રશ્ન ૨૯૫–શ્રદ્ધાનુસારિજીવો અને તર્કનુસારીજીને સમજાવવાની રીતભાત એક સરખી રાખી શકાય કે નહિ?
સમાધાન–એક સરખી રીતભાત રાખવામાં શાસ્ત્રકારોએ પરમાર્થથી એક સરખે લાભ દેખ્યો નથી, જેથી શ્રદ્ધાનુસારિજીવોના પ્રશ્નના સમાધાન શાસ્ત્રની રીતિ, નીતિ, દાખલા, દલીલ પુરસ્કાર અપાય અને તકનુસારી ઈતર દર્શનકાર બલ્ક શાસ્ત્ર પર અશ્રદ્ધાલુજીને તેના શાસ્ત્ર પ્રમાણે અગર તે સમજી શકે તેવી બહારની દલીલે, રીતિ, નીતિ વિગેરેથી સમજાવવામાં આવે.
પ્રશ્ન ૨૯૬-દીક્ષા લેનારને રોકવામાં અગર દીક્ષા લીધેલી હેય તેને દીક્ષા છોડાવવામાં બળાત્કાર વાપરનાર મહામહનીય કર્મ બાંધે કે જે કર્મ ગણધરાદિ મહાપુરૂષોની હત્યા કરવા જેવું અધમ પરિણામવાળું થાય એમ સંભળાય છે. તે તત્ સંબંધી શાસ્ત્રકારો શું કહે છે?
સમાધાન–શ્રીસમવાયાંગસૂત્ર પાનું ૫૩ પુંઠી બીજી લીટી ૨૫ થી શરૂ –
'बहुजनस्य' पञ्चषादीनां दोकानां 'नेतार' नायक द्वीप इव द्वीपः संसारसागरगतानामाश्वासस्थानं अथवा दीप इव दीपोऽज्ञाना. न्धकारावृतबुद्धिदृष्टिप्रमगणां शरीरिणां हेयोपादेयवस्तुस्तोमप्रकाश कत्वात् तम् , अत एव त्राणम्-आपद्रक्षण प्राणिनामेतादृशं यादृशा गणधरादयो भवन्ति, नवरं प्रावचनिकादि पुरुषं हत्वा महामहिं प्रकरोतीति सप्तदशम् । १७ । ___ उपस्थित प्रव्रज्यायां-प्रविजिषुमित्यर्थः 'प्रतिविरतं' सावद्ययोगेभ्यो निवृत्त-प्रवजितमेवेत्यर्थः 'संयतं' साधु 'मुतपस्विनं'