SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ નરવું. સાધુત્વને વરવું અને આત્મ-તત્ત્વને ગરવુ મનાવે તેવી સાનેરી ને સતત-સ્મરણીય છે. ‘વાયણા' એટલે શું ? દીક્ષાથી દીક્ષા લેવા તૈયાર થાય છે પણ તેને જે મગળ જીવન જીવવાનુ છે તે ભાવિ−જીવનને નિરાપદ અને નિરામય અનાવવા શુ કરવુ જોઈએ ? એ પ્રશ્નના ઉત્તર રૂપ પૂર્વવિધિનુ' જે સુ ંદર માગદશન (પૃ. ૧૪૩) આવ્યુ છે, તે ભવભીરુ ભવ્યાત્માએ આચરવા જેવુ છે, તથા એજ દીક્ષા પ્રસંગના અનુસંધાનમાં દીક્ષાથી દીક્ષા ગ્રહણ કર્યાં પહેલાં જે સ્વજન-સામિ કને ત્યાં વાયણા કરે છે તે શુ' છે ! તેનુ સુંદર અને યાદગાર વિવેચન અહી' (પૃ. ૧૫૧) મળે છે, તે સમજવાથી લેાકેાત્તર પ્રભુશાસનની રીતિ–નીતિ કેવી ઉમદા હાય છે ? તેને ખ્યાલ આવે છે. મેરૂતેરસના રહસ્યા — વળી પર્વની શબ્દ રચનાની પાછળના રહસ્યાને પ્રસ ંગે પ્રસંગે (પૃ. ૧૫૫) છતા કર્યાં છે. પોષ વિદ્યુ તેરસને મેરૂતેરસ કેમ કહેવાય છે ! તેના ઘણા ખધાને ખ્યાલ નથી હાતા. અહી તે મામત ઉપર સારુ' અજવાળુ' પાથર્યુ છે. પ્રાચીન પત્રા : એક બહુ મૂલ્ય ખજાને માનવના હૃદયની ભાષામાં લખાતા સાહિત્યના પ્રકારો ત્રણ છે પત્ર, રાજનિશી અને પ્રવાસ કથા. આમાં પણ અંગત પત્રામાં વ્યક્તિ નિખાલસતાથી પેાતાની જાતને પ્રગટ કરે છે અહી” (પૃ. ૧૧૩, ૧૧૪,
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy