SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ આજના કાળે સાધુ-સાધ્વીજી મહારાજને આ ચરિત્ર ઘણી પ્રેરણાનું ભાતું પૂરું પાડે છે. કેવુ પાળી શકાય છે ? અને કેવુ" પાળવુ એધ અને મ્યાન પણ આમાંથી મળે છે. આ કાળમાં પણ સયમ જોઈએ ? તેના પ્રસ્તુત ચરિત્ર અને તેની લેખનશૈલી— પ્રસ્તુત ચરિત્ર લેખન પણ ચેાગ્ય શિલ્પીને હાથે થયું છે ત્યાગીને ત્યાગી જ ઓળખી શકે અને ચાગ્ય અજલિ આપી શકે એ ન્યાયે અહી. ચરિત્રનાયક અને ચરિત્ર– લેખકના ઉચિત ચેગ થયા છે. આ પુસ્તક દીક્ષિત અને દીક્ષાથી અન્ને કક્ષાની વ્યક્તિને સરખુ. ઉપકારક અને ઉપયોગી છે. દીક્ષિત સાધુ-સાધ્વીજીઅે આમાંથી અનેકવિધ માગ દશ ન અને ઉચ્ચ જીવન જીવવા માટેનુ પ્રાત્સાહન મળે છે અને દીક્ષાથીને પણ પેાતાના કર્તવ્ય માની કેડીનુ દર્શન લાધે છે. પ્રસંગે પ્રસંગે શ્રમણ્ જીવનના આચાર-વિચારને નિળ બનાવે તેવી જે વાતા લખી છે, તે ધ્યાનથી વાંચવા જેવી અને કરી કરી વિચારવા જેવી છે. યાદગાર હિત શિક્ષા પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીએ પેાતાના છેલ્લા ચેામાસામાં પાલિતાણા મુકામે આશ્રિત-શ્રમણુ વગ ને જે અમૂલી માર્મિક અને નોંધપાત્ર હિતશિક્ષા આપી છે, તેતે શ્રમણ-જીવનને
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy