SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ...ge ......... ...... પ્રભુશાસનના ચારિત્રધમ પ્રતિ અજ્ઞાનભાવે પણ આકર્ષાઈ રહ્યા હતા. ....... પૂજ્યશ્રીને પણ ચરિત્રનાયકના ઉદ્યમી વલણને જોઈ મગનભાઈ-ભગતની ચારિત્ર ગ્રહણ કરવાની તીવ્ર મનોકામના પુ. ચરિત્રનાયકશ્રીના સંયમ ગ્રહણ કરવાના આદર્શને મળ પૂરનાર બનશે-એમ ધારી ખૂબ પ્રમેદભાવ થયેલ. નગરશેઠની પૂત્રવધૂને વર્ષીતપના પારણા નિમિત્તે શ્રી અષ્ટાપદજીના હેરે ભવ્ય અષ્ટાદ્દિકા મહાત્સવ થયેલ, શાંતિસ્નાત્ર પણ ઠાઠથી થયેલ. વૈ. ૩. ૩ ના મંગળ દિને ચતુવિધ શ્રીસંઘને વાજતે-ગાજતે ઘર આંગણે ખાંધેલ ભવ્ય મડપમાં પધરાવી પૂ. જ્યશ્રી પાસે જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ લઈ માંગલિક અને તપધમ નું પારણું એટલે “ કનિર્જરાના વિશિષ્ટ-અધ્યવસાયાના બળવાળી શ્રેણીગત નિર્જરા કરી શકાય, તેવી ભૂમિકા મેળવવાના લાભ સાથે તપધમ માં આગળ વધાય–”—આદિ ઉપદેશને સાંભળી ગુરુ મહારાજને ઈક્ષુ-રસ વહેારાવી સકળ શ્રીસંઘનુ બહુમાન કરી ચેાગ્ય—સમયે પારણું કરી વષી તપની મંગલ સમાપ્તિ પૂજ્યશ્રીની નિશ્રામાં કરી. ૧૮૪ e
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy