SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ 1 0 પૂજ્યશ્રીના વ્યક્તિત્વની પૂ. ગચ્છાધિપતિના હૈયામાં કેવી અદૂભૂત છાપ હશે? કે પૂજ્યશ્રીની સલાહની અપેક્ષા ગચ્છાધિપતિ પણ રાખતા. ૦ વળી છાણું દીક્ષાની ખાણ તરીકે તે વખતના કાળે પણ તે ભૂમિ એવી સામર્થ્યવાળી હશે કે જેથી પૂજ્યશ્રી છાણ જવા ઈચ્છે છે. ઉપહાર વાત ન મ મકની તૈયારી હોય કે મથી છાણું જવા 'ક મુમુક્ષુની તૈયારી હોય કે કાચી તૈયારીને પાકી કરવાની હોય. આ રીતે તે કાળમાં છાણુની મહત્તા કેટલી પૂજ્યશ્રીના હૈયામાં હશે? તે પણ આ પત્રથી સમજાય છે” આ રીતે પૂજ્યશ્રી કપડવંજ રહ્યા રહ્યા પણ, છાણ-અમદાવાદ આદિ સ્થળે એ મુમુક્ષુઓની તપાસ સખી, પ્રભુ-શાસનના પંથે તેઓને સફળ આરાધક બનાવવા મથામણ કરી રહ્યા. વધુમાં પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્યશ્રીની પાસે અવારનવાર આવે, સામાયિક કરે, પૂજ્યશ્રીના સંપર્કમાં આવી પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ જ વિશિષ્ટ કેટિની પૂર્વજન્મની આરાધનાના બળે ઉદાત્ત તાત્વિક–વિવેક-દષ્ટિને વધારો કરી
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy