SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તુર્ત જે.વ. ૭ થી ૨છવ ચાલુ કરી શ્રીસંઘે ઠાઠથી જે. વ. ૧૩ના મંગલ-મુહુર્ત પૂજ્યશ્રીના વાસક્ષેપ સાથે નૂતનવજ-દંડારોપણ કરાવ્યું. પૂજ્યશ્રીએ પણ અવસરચિત સમજી વિ. સં. ૧લ્ડનું ચાતુર્માસ ઉદયપુરમાં કર્યું. - પૂજ્યશ્રીને ઉદયપુરના ચાતુર્માસ કારણવશ ઉપરાઉપરી કરવા પડયાં, પણ પૂજ્યશ્રીએ સંયમ–ચર્યાની સાવચેતી, દેષ– રહિત આહારની ગવેષણ તથા ગૃહસ્થના વધુ પડતા પરિચયના અભાવ આદિ શાસ્ત્રીય-જયણાથી પિતાનું અને સાથેના સાધુના સંયમી-જીવનને નિર્મળ રાખવા એકસાઈ–ભર્યો પ્રયત્ન કર્યો હતે. ભાવીયેગે અષાડ વદ ચોથની રાત્રે મુનિ કેશવસાગરજી મ. ને પેટનું દર્દ અસહ્ય ઉપડયું, જેથી તાત્કાલિક બાહ્ય ઉપચારો કર્યા. - બીજે દિવસે દેશી-વૈદ્યની દેખરેખ તળે ઉપચાર શરૂ કર્યા, પણ કેક તેવા વિશિષ્ટ ભાવી સંકેતના કારણે કેશવસાગરજી મ. ની તબિયત દિન-પ્રતિદિન ક્ષીણ થવા લાગી, રાકની રૂચિ ઘટી ગઈ દાહજવર જેવું થવાથી ખૂબ જ અસાતાને ઉદય થયે. આ વખતે પૂજ્યશ્રીએ આરાધના પયને, સંથાર પયને, ચઉસરણ પયન, આઉર-પચ્ચકખાણ ૧૩૬
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy