SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ » શ્રી ઉદેપુર પુજારી ચમનાજી શ્રી કેટા-રામપુરા સે લી. મુનિ ઝવેરસાગરકી સુખશાતા વાંચના ઈહાશ્રી દેવ-ગુરૂ કૃપાસે આનંદ હે ઓર મેં ચિઠ્ઠી એક શ્રી કેકડી હું તમને ભેજી, થી તેને ઉત્તર આવ્યો નહિં, ફેર બુંદી સે પણ લિખી થી + + + જે તમારે ચિઠ્ઠી લિખને કી ઈચ્છા હવે તે શ્રી ઝાલરા પાટણ લિખજે મેં યહાં સે દિન ૪૪ x સેમેં વિહાર કરકે ઝાલરા પાટણ પહુંચુંગા ઠેકાણા શેઠજી ગણેશદાસજી દોલતરામજી કી દુકાનકા કરેગા તો મુઝે પહોચેરી + + + દેવ પૂજા વગેરે કામ કામે હુંશીયારી રાખજે + + + + + ઔર જે કોઈ શ્રાવક-શ્રાવિકા વગેરે મેરી તરફ સમાચાર પૂછે તેને સુખશાતા કહેજે સંવત ૧૯૩૯ વૈશાખ વદ ૩ બુધવાર લિ. ઝવેરસાગર મુ. કેટા-રામપુરાસે” ત્યાં વૈશાખ વદ ચૌદશના વ્યાખ્યાનમાં ઉદયપુર શ્રીસંઘના આગેવાન–શ્રાવકોએ ભાવભરી આગ્રહ-પૂર્ણ વિનંતિ કરી કે વાપરી તો માને છે ર વસ્યા મા ! ઘર ! મી कहींजावां ? जडीयांरी ओलमे मंदिर के शिखर पर ध्वजादंड पुराना हो गया था सो नया कराया है ! प्रतिष्ठा वास्ते आपको पधारना पडेगा. પૂજ્યશ્રીએ ઘણી આનાકાની કરવા છતાં છેવટે ઉદયપુરના શ્રીસંઘે જય બોલાવી. પૂજ્યશ્રી જે. સુ. ૩ વિહાર કરી છે. વ. પ લગભગ ઉદયપુર પહોંચી ગયા. - ૧૩પ
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy