SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ oscope ઉદયપુરના મહારાણની પ્રાચીન રાજધાની) શ્રી અદબદજી, ઉદેલવાડા, “દયાલશાહનો કિલે-રાજનગર, પશ્રી. કરેડાતી અને ચિત્તોડ ગઢ આદિ પ્રાચીન તીર્થોની સ્પર્શના કરી, વિહાર કમે આવતા ગામોમાં સંગી–સાધુઓને પરિચય ઘટી જવાથી અને સ્થાનક-માગીઓના બાહા–આચાર અને ૧૨૮પમાં મેવાડના મહારાણાએ જે પવિત્રભૂમિ પર પ્રભુ મહાવીર પરમાત્માની ૪૪મી પાટે બિરાજમાન પૂ. આ. શ્રી જગતચંદ્રસૂરીશ્વરજી મ.ને વર્ષોની આંબેલ આદિની ઉગ્ર તપસ્યાના કારણે તપા-- એવું બિરૂદ આપેલ અને દિગંબર સાથે વાદમાં હીરાની જેમ અભેદ્ય નિવડયા તેથી પણ સુપ્રસન્ન થયેલ મહારાણાએ તપસ્વી-હીરલા એવું બિરૂદ ભેટ કરેલ. જ્યાં આજે પણ શ્રી પ્રતિમાના કાળના દેરાસરોજિનબિંબ આ ભૂમિને અતિપ્રાચીનતાની સાક્ષી પૂરી રહ્યાં છે. ૨ મેવાડની રાજગાદીના પરમારાધ શ્રી એકલિંગજીમહાદેવના રાજ્ય-માન્ય સ્થાન પાસે જ ઉત્તરમાં ૧ માઈલ પર આ તીર્થ છે, જ્યાં શ્રી શાંતિનાથપ્રભુની ૧૦ થી ૧૨ ફૂટની બેઠી શ્યામ અત્યંત સુંદર પ્રતિમાજી છે. આ મંદિરની આસપાસ અનેક જૈનમંદિરના ભગ્નાવશેષે છે. - ૩ મેવાડની રાજ્યસત્તાના પરમારાધ્ય શ્રી એકલિંગજી મહાદેવના તીર્થ પાસે ત્રણથી ચાર માઈલ આ ગામ છે, લોક પ્રખ્યાતિમાં આબુ ગિરિરાજ પરનું દેલવાડા પ્રખ્યાત છે, પણ ૧૦૯
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy