SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ મહા પરિઠાવણ, ઈશ માણક સરિ, વિજયપ્રીતીશ, ને અન્ય મુનિવર; ગધજળ સ્નાનને, વાસથી ક્ષેપીને, રાત્રિ સ્થાપતા દર્શન માટે. શ્રત૨૨ દર્શને આવતા, રાત્રીએ જગતા, ખિન્નતા ધારતા ચિત્ત ચારે; લેક ઉમેટતું, વાસથી પૂજતું, કમ્મ ચડાવતું શક્તિગું. શ્રત. ૨૩ બાળ ને વૃદ્ધ પણ, ભાવથી આવતા, ખેદથી ઉભતા મોહ ત્યાગી; ધૂપ પધરાવતા, ધૂપધાણું મહીં, સુરભી રેલાવવા યત્ન કરતા. શ્રત. ૨૪ ધૂપ ધૂપાવલિ, ગટગટે વહી, - બિંદુ વહાવતી ચારૂનેણે; દીપ પ્રકટાવિયા. ગબ્ધઘતે ભર્યા, વાયુએ લહેરતી દીપ જે. શ્રુત ૨૫ અસ્થિર એ તિઓ, એમ વદતી ફરે, પરિવર્તનીય જગત સઘળું; પ્રાત-પ્રભાતમાં, ચાર ખંડ શિબિકે, શિખર ઉત્તુંગ જે પંચ સોહે. ઋત. ૨૬ મહાપરિ૦-પૂજ્યના નિચેતન દેહની પરઠવણ. ઈશ માટેમાણિક્યસુરીશ્વર તથા વિજયપ્રીતિચંદ્રસુરીશ્વર આદિ મુનિમડળોએ પરઠવણ કરી. દ્રમ્મુ-દ્રવ્ય. ચારણ-સુન્દર નેત્રાવાલી સ્ત્રીઓ. પરિવર્તનીય– પરિવર્તન પામનારું-અસ્થિર. ચાર ખંડ-મુખ્ય બેઠકને એક ખંડ તથા આગળ અને બે બાજુ ઉપર એક એક નાના ખંડ, પંચ-વચલું શિખર ઘણું ઊંચું અને અર્ધ ભાગ સુધી ચારે બાજુ અડધાં મઢી લીધેલાં શિખરે. નિસ્સરણ-નિચેતન દેહને નિકાલ કરવા માટે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy