SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પુણ્યવંત સુત કે પુણ્યની હીનતા, અકલ એ પ્રશ્ન મમ આત્મ સંઃ (પણ) કીર્તિ તારી વડે, સૂરત સૌરભ બહુ, તુજ સમા પૂજ્ય જ્યાં આત્મ સાધે. શ્રત૧૯ સુરતના સંઘની વિપુલ એ પુણ્યતા, કે તને પામીને આત્મ નોં; બે હજાર છયને (૨૦૦૬), કૃષ્ણ વૈશાખીઓ, તવ જતાં એહની જોત જાયે. શ્રત૨૦ પક્ષની પંચમી, વાસરે મંદ , છોડીઓ વાસ જે જીર્ણ થાત; બિંબઉપાશ્રયે, સ્થિર પવાસને, - ચતુર પહેરે ઘટિ શુભ સાધી, શ્રુત૦ ૨૧ સુર્ત =સુરત, ન=નાચે, રાચે. કૃષ્ણ વિશાખીએ વૈશાખને કૃષ્ણપક્ષ (શ્યામ બનેલાં વૈિશાખને શ્યામપક્ષ) પક્ષની-કૃષ્ણપક્ષની પંચમી. વાસ-મંદ=શનિવાર. વાસ-જીર્ણ થયેલું શરીર. નિંબઉપાશ્રયેeગોપીપરાના માલફળીઆમાં શ્રી મંછુભાઈ દીપચંદવાળી, આંગણામાં લીંબડે હોવાથી લીંબડા-ઉપાશ્રય” નામે ઓળખાતી ધર્મશાલામાં, ગુરૂદેવની પંદર દિવસની સમાધિમાં એ જ નિંબવૃક્ષ બારી વાટે સમાધિ તેમજ બાકીની જીવનયાત્રા શાંતિથી પૂર્ણ કરાવવા માટે હેય નહિ તેમ દક્ષિણ દિશામાંથી વછાયા ગુરૂદેવ ઉપર પ્રસારિત હતે. અર્થાત દક્ષિણ દિશામાંથી એ જ લીંબડાની છાયા બારીવાટે ગુરૂદેવના સમાધિસ્થાન ઉપર રેલાતી હતી.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy