SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ સામુહિક વિશાળ આરાધન, જામનગરમાં ચાતુર્માસ, અનેક તનું આરાધન. વિ. સં. ૧૯૮૬ પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક આત્માઓએ સુરતમાં સામુહિક રીતે કરેલું નવપદનું મહાઆરાધન. શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળાનું સ્થાયી વિશાળ ફંડ “શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યધારક ફંડ' નામક સંસ્થાની સ્થાપના, નવપદ આરાધક સમાજ, ધી યંગમેન જૈન સોસાયટી, અને દેશવિરતિ ધર્મ આરાધક સમાજ, આ ત્રણે સંસ્થાનું વિશાળ સંમેલન. ખંભાતમાં ચાતુર્માસ. વિ. સં. ૧૮૭ અમદાવાદમાં પૂજ્યશ્રીના ઉપદેશ અને માર્ગદર્શનથી મેટા પાયા ઉપર જૈન સાહિત્ય પ્રદર્શન.” અમદાવાદમાં ચાતુર્માસ. વિ. સં. ૧૯૮૮ મુંબઈમાં ચાતુર્માસ અને ધર્મના પ્રચાર અને જ્ઞાન અર્થે “સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ નામક સંસ્થાની સ્થાપના. પુણ્યાત્માઓને કરાવેલ તપની આરાધના. વિ. સં. ૧૯૮૯ સુરતમાં ચાતુર્માસ અને શાસ્ત્રીય પરંપરા મુજબ સંવત્સરીની સકલ સંઘને કરાવેલી આરાધના. આરાધક આત્મા એને કરાવેલ ઉપધાન તપની આરાધના. વિ. સં. ૧૯૯૦ અમદાવાદમાં જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંધના મુનિ સંમેલનને અપૂર્વ કાર્યવાહી દ્વારા સફલીકરણ, વડોદરા રાજય દ્વારા બાળ સંન્યાસ-દીક્ષા પ્રતિબંધક નામક અન્યાયી કાયદાનો જડબેસલાક પ્રતિકાર. મહેસાણામાં ચાતુર્માસ. બ્રાઉને કરેલ આગમધરની પ્રશંસા. વિ. સં. ૧૯૯૧ જામનગરમાં શેઠ પોપટલાલ ધારશીભાઈએ કરાવેલ ભવ્ય ઉદ્યાપન મહોત્સવ. અને દેશવિરતિ આરાધક સમાજનું
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy