SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. સં. ૧૯૭૩ અર્મદાવાદમાં શ્રી રાજનગર જૈન ધાર્મિક હરિફાઈ પરીક્ષા' નામક સંસ્થાની સ્થાપના. સુરતમાં બે (નં. ૪–૫) આગમવાચનાઓ અને ચાતુર્માસ. વિ. સં. ૧૭૪ અનેક વર્ષોથી ચાલ્યા આવતા સુરત સંઘના કુસ પિના બીજેનું ઉચ્છેદન સંઘની પૂર્ણ કરતા. અપૂર્વ ઉત્સવ સાથે આચાર્ય પદ પ્રદાન. મુંબઈમાં ચાતુર્માસ, અને ઉપદેશદ્વારા દુષ્કાળ રાહત નિધિને છલકત બનાવે. વિ. સં. ૧૯૭૫ આચાર્યપદે આરૂઢ થયા પછીનું સુરતમાં પ્રથમ ચાતુર્માસ, શ્રી જૈનાનંદ પુસ્તકાલયની સ્થાપના. ઉપધાનતપ. ચાર મુનિવરેને ગણીપદ પ્રદાન. વિ. સં. ૧૯૭૬ પૂજ્યશ્રીના ઉપદેશથી મહા વદ-૮ જીવનચંદ નવલચંદ ઝવેરીને પૂજ્યશ્રીની નિશ્રામાં સુરતથી સિદ્ધગિરિને છરી પાળ સંધ, પાલીતાણામાં ચાતુમસ અને આગમવાચના નં. ૬ તથા ઉપધાન. વિ. સં. ૧૮૭ રતલામમાં સાતમી આગમવાચના. નં. ૭ માલવદેશમાં વિહરણ શૌલાનાનરેશને પ્રતિબંધ, શૈલાનામાં ચાતુર્માસ, રાજ્યમાં અમારિ પડદની ઘોષણા. વિ. સં. ૧૯૭૮ રતલામમાં ચાતુર્માસ જિનમંદિર વિગેરે ધાર્મિક સંસ્થાઓને વહીવટ સુંદર ચાલે તે માટે શેઠ ઋષભદેવજી કેશરીમલજી'ની સ્થાપના, ઉપધાનતપની આરાધના. વિ. સં. ૧૯૭૯ ભોપાવર તીર્થનો ઉદ્ધાર માંડવગઢ તીર્થનું સ્ટેટ સાથે સમાધાન પંચેડ તથા સેમલીયા નગરના ઠાકરને પ્રતિબંધ ત્રિસ્તુતિક સાથે શાસ્ત્રાર્થ અને વિજય. રતલામમાં ચાતુર્માસ,
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy