________________
શ્રેણુ તપમાં કુલ ૮૩ ઉપવાસ અને ૨૭ બિયાસણું છે આવે છે. કુલ ૧૧૦ દિવસનો આ મહાનતપ છે. તેની વિધિ તપાવલી પુરતકમાં છે. ધન્ય આવા પુણ્યશાળી રાયચંદભાઈને !
મુનિરાજના જીવનપ્રસંગે જણાવેલ તે પ્રશંસા માટે? નહિ પણ ભવ્ય વાંચીને અનુમોદના કરે તેજ ભાવના.
પ્રકાશક