SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ હું સંવત ૨૦૨૪માં ચત્તારી–અઠ્ઠ–દસાય, સ. ૨૦૨૫માં સિદ્ધિતપ, સ’. ૨૦૨૦માં એકસા દશ દિવસનેા શ્રેણીતપ જેમાં−૮૩ ઉપવાસ ૨૭ બેસણાં. આ દરેક તપા મુંબઈ ક્રાટના ઉપાશ્રયે શાંતિનાથ પ્રભુની સાનિધ્યમાં શાંતિથી સુખશાતા પૂર્વક થયેલ પૂજ્યશ્રીની વૈયાવચ્ચના લાભ કાટ શ્રી જનસંધના ટ્રસ્ટીએ તથા ભાઇબહેને અને ત્યાં રહેતા ભાવિક શ્રાવક ભગુભાઈ તથા શાન્તાબેન આદિ સહકુટુંબે સારા લીધેલ હતા. આવા મહાન તપેાની પૂર્ણાહુતી નિમિત્તે તેમના સંસારીપણાના લઘુબંધુ રાયચંદભાઈએ અઠ્ઠાઈ મહેાત્સવે કરી પેાતાની લક્ષ્મીના સદ્ ઉપયાગ કર્યો છે, દરેક પ્રસંગામાં શિખર ઉપર કળશ શે।ભે તેમ રાયચંદભાઇએ “આગમધરસૂરિ” પુસ્તકના પ્રકાશનમાં ઉલ્લાસપૂર્વ ક આગમધરસૂરિ પુસ્તકની પ્રથમથીજ ૫૦૦ નકલ કે લઈને તેમના સ ંસારી ભાઈ અને હાલમાં દીક્ષિત તપવી * મુનિરાજશ્રી બલભદ્રસાગરજી મહારાજશ્રીએ અનેક તપસ્યાની સાથે શ્રી શ્રેણીતપની મહાન તપસ્યા કરેલ, તેની પૂર્ણાહુતી નિમિત્તે આ પુસ્તક સપ્રેમ ભેટ આપવાનું નક્કી કરેલ છે. હ
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy