SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધસૂરિ ૧૯૬૪માં ૧ લાખનું દાન કર્યું હશે તે બંને સમાન દાનના દાતાર ગણાય. આજે રૂપિયાનું સાડાબાર ગણું અવમૂલ્યન થયું છે. તમે જાતે નીચેના આંકડા મેળવી જુવો. વિ. સં. ૧૯૬૪માં સેનું ૧૮ રૂપિયા લે, ચાંદી ત્રણ આના તેલ, ઘઉં એક મણને એક રૂપિયે, બાજરી એક મણના બાઆના, ચેખા એક મણને એક કે સવા રૂપિયે, સારામાં સારો દેતી જેટે ૨ રૂા. હવે તમે સં. ૨૦૨૦ના ભાવ જુએ. સેનું ૨૧૦થી ૨૨૦ રૂા. તેલે. ચાંદી ૭ રૂાવ તેલ. ઘઉં ૨૦ રૂાના એક મણ, બાજરી ૧૪થી ૧૮ રાવ મણ, ચેખા ૨૫થી ૪૦ રૂ૦ મણ, સારામાં સારે ધોતીજોરે ૪૮થી ૬૦ રૂા. આ કારણસર જ સં. ૧૯૬૪નું એક લાખનું દાન આ આજના સં. ૨૦૧૮ના સાડાબાર લાખ રૂપિયાના દાન બરાબર છે. આગમ દ્વારક - એક સંસ્થાની સ્થાપના થઈ. ઉદારમૂર્તિ શ્રી ગુલાબચંદ ભાઈ વિગેરે કુટુંબીજનેએ એક લાખ રૂપિયાની પિતૃ– હે જીવ! સતત સારા સારા પ્રયત્નવાળા વૈદ્ય ડોકટરે તારે હાજર છે. અલ્પઉદ્યમથી તરત જ હાજર કરાએલાં શ્રેષ્ઠ ઉત્તમ ઔષધ છે. તેમજ સેવા કરનારા શ્રાવકેની શ્રેણી જે હંમેશા ઉઘુક્ત-ઉદ્યમવાળી છે. છતાં પણ પૂર્વે કરેલાં કર્મ તે તારે જ ભોગવવાનાં છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy