SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસૂરિ ૯૩ પૂજ્યપ્રવર મુનીશ્વરના ઉપદેશથી ધણી ધણી બાબતે માં અમારા શ્રી સધી આંખો ખુલી છે. અવારનવાર અમને નવું માĆદન અને નવા પ્રકાશ મળતા ગયા છે. એના પ્રતાપે અમે અમારા કન્યાને સમજતા પણ બન્યા છીએ. અમે અમારું સોંપૂર્ણ જીવન જિનશાસનને સમર્પણ કરી દેવા શક્તિમાન બન્યા નથી. અર્થકામની લાલસા કે વાસનાએ સંપૂર્ણ નેસ્તનાબૂદ થઇ નથી. છતાં આ પૂજ્યવરે ચિંધેલા માર્ગોંમાં પણ અમે ફુલ નહિ તા ફુલની પાંખડી જેટલુ પુણ્યકાર્યં કરીશું આ પવિત્ર પ્રસંગે અમારા વડીલના રસ્મરણાર્થે ફક્ત એક લાખ રૂપિયા પૂજ્ય આગમાના તેમજ પ્રાચીન ધર્મ શાસ્ત્રાના મુદ્રણ કાર્યો માટે આપું છું. શ્રી સુરતના જૈન સંધ અમારી નજીવી આ રકમ સ્વીકારી અમારા ઉપર ઉપકાર કરશે. તેમજ આ દ્રવ્યની સુચાગ્ય વ્યવસ્થા કરશે. એવી વિનંતિ કરીએ છીએ. આ એક લાખ રૂપિયાનું દાન વિ૰ સંવત્ ૧૯૬૪ની સાલનું છે. એની કિંમત આજે એટલે ૨૦૨૮ની સાલમાં આંકવામાં આવે તે સાડાબાર લાખ ઉપર થાય, ૨૦૨૮ની સાલમાં કાઈ દાતાર સાડાબાર લાખનું દાન કરે જેણે નિલયત્નવાળા પુરૂષ એટલે ઉદ્યમને જ ફલદાયક માનનાર જો કે પ્રશંસાને યાગ્ય નથી. તે હે જીવ! આત્મા-સ્વય. પેાતે જેનાથી અમ્રુધઅાણુ છે પછી દઢતાને છેાડીને ભવિષ્યની-ભાવિમાં મારૂં શું થશે ? આવી ફોગટ ચિંતા શા માટે કરે છે? અર્થાત્ એ વિચાર નકામે છે,
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy