________________
જ્ઞાનની સંસ્થાઓ ૧. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારફંડ સુરત વિ. સં. ૧૯૬૪ ૨. તત્ત્વબોધ જૈન પાઠશાળા
સુરત વિ. સં. ૧૯૬૮ ૩. શ્રી આગમેદય સમિતિ
ભોયણી વિ. સં. ૧૯૭૧ ૪. શ્રી રાજનગર (અમદાવાદ) જૈન છે - મૂત્ર ધાર્મિક ઈનામી પરીક્ષા. અમદાવાદ વિ. સં. ૧૯૭૩ ૫. શ્રી જૈન-આનંદ પુસ્તકાલય
સુરત વિ. સં. ૧૯૭૫ ૬. શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યહાર ફંડ સુરત વિ. સં. ૧૯૮૬ ૭. શ્રી જૈન–આનંદ જ્ઞાનમંદિર જામનગર વિ. સં. ૧૯૯૨ ૮. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી પાઠશાળા સુરત વિ સં. ૨૦૦૨ ૯. શ્રી જૈન પુસ્તક પ્રચારક સંસ્થા સુરત વિ. સં. ૨૦૦૫ | તીર્થયાત્રાના છરી પાલતા ભવ્ય છે વિ. સં. ૧૯૬૫ મુંબઈથી અંતરીક્ષ—પાર્શ્વનાથ. સુરત નિવાસી સ્વ.
સંધવી અભેચંદ સ્વરૂચંદ તરફથી. વિ. સં. ૧૯૭૧ પાટણથી ભીલડીયાજી. વિ. સં. ૧૯૭૬ સુરતથી પાલીતાણું. (સિદ્ધાચલજી) સુરત નિવાસી સ્વ.
સંધવી જીવણચંદ નવલચંદ તરફથી. વિ. સં. ૧૯૯૪ જામનગર થી રૈવતગિરિ તથા સિદ્ધાચલગિરિ.
જામનગર નિવાસી સ્વ. સંઘવી પોપટલાલ ધારસીભાઈ
તથા સ્વ. સંઘવી ચુનીલાલ લક્ષ્મીચંદભાઈ તરફથી. આ મહાપુરૂષે જવનના ભાગે તીર્થોના રક્ષણ કર્યા હતાં તે૧. સમેતશિખરજી મહાતીર્થ ઉપર બંગલા થતા બંધ કરાવ્યા. ૨. અંતરીક્ષ-પાર્શ્વનાથમાં દીગંબરના કેસમાં સત્યવાદી અને વિજયી થયા.