SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આગામધરસૂરિ છે. જેમાં શેઠશ્રી મોતીશાની ટૂંક નથી. કારણ કે શેઠશ્રી મોતીશાની ટૂંક બની, એ પહેલા આ પટ છે. પૂજ્યપાદ આચાર્યદેવશ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી મહારાજશ્રીના માર્ગદર્શન પ્રમાણે આ મંદિરના ફલક ઉપર વિશિષ્ટ કલામય કાર્ય થયું છે. - સુરત બીજી રીતે ધનકુબેરની નગરી ગણાતી. દરેક રાજે સુરતને લૂંટવામાં કમીના ન રાખતા. મરાઠા મોગલ અને બ્રીટીશ રાજેએ ઘણીવાર બદદાનતથી સુરતને પીંખી નાખવાના પ્રયત્ન કર્યો છે. અનેક વખત લૂંટફાટ, તેડફેડ અને કચ્ચરઘાણ કાઢવામાં આવ્યા છે. છતાં સુરત ઉપર મહાત્માઓની કૃપા વરસતી રહી છે. તેથી કાળની, કુદરતની અને કાળમુખી સલ્તનતની અનેક કમરતોડ થપ્પડે છતાં એવું ને એવું રહ્યું છે. સુસ્વાગતમ્ આજે વળી અધ્યાત્મશીલ, વચનસિદ્ધ અને અદ્વિતીય વિદ્વાન દિવ્ય મુનીશ્વર સુરતના સીમાડે આવી પહોંચ્યા હતા, વનપાલકે શ્રીસંઘને વધામણી આપી, મોજીલી હંમેશાં છવ સંસારમાં કામ કરનાર અને તેના ફલને ભગવનારે છે. ઈશની-જિનેશ્વર ભગવાનની ભક્તિથી-વચનપાલનથી કર્મને ક્ષય પમાડનાર પણ છવ પિતે છે આવું જાણીને કે પંડિતપુરૂષ બીજાના વચનને આશ્રય કરે ?
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy