SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસૂરિ માટે મેક્ષ અપાવે એવા એક આત્માનુલક્ષી બની ધર્મ આરાધના કરો, આત્માને મોક્ષ વહેલામાં વહેલે થાય અને આપણે સૌ વહેલી પળે મોક્ષ સુખ પામીએ એ જ શુભાભિલાષા. અંતમાં ફરી એકવાર જણાવું છું કે તમે મારા પ્રતિના રાગને ધર્મ પ્રતિ વાળી નાંખજે, તેમાં તમારા આત્માને ઉદ્ધાર વહેલે થશે. આ રાગ ધર્મ પર થશે. ત્યારે શાસન વિજ્યવંત બનશે. આટલું કહી પરોપકારપ્રવણ મુનીશ્વરે વિહારને આરંભ કર્યો. બીજાઓ–અન્ય દર્શનકારે ભક્તગત-ભક્ત સંબંધી ભાર–ચિંતા એઓ પોતે ધારણ કરે છે. અને તેથી તેઓ ભક્તોને કહે છે કે-અમે તમને ભવથી સંસારથી તારનારા છીએ. ભક્તની ચિંતા કરનાર સંસારતારક બની શકે નહિં.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy