SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ એ માલ [ આગલી આવૃત્તિમાંથી ] " બાળ રમતો' નામની મારી પુસ્તિકાના સારા એવા સત્કાર અને પ્રચાર થતાં મને આ ‘દેશી રમતા’ લખવા પ્રેરણા મળી. આપ સૌ સમક્ષ આ ‘દેશી રમતા’ રજૂ કરતાં આનંદ થાય છે. આજકાલ આપણે ત્યાં રમતાના પ્રચાર અને વ્યવહાર વધ્યા છે. વળી શાળાઓમાં રમતાને સારા પ્રમાણમાં સ્થાન મળ્યું છે. રમતા દ્વારા બાળકોનાં તન-મનના વિકાસ થવામાં આ પુસ્તક મદદરૂપ થશે એવી આશા રાખું છું. —લેખક [ ૪ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy