SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઢીલ: દોર છોડવે. ઉપલા પેચ: જેનો દોર ઉપર રહે છે. નીચલા પેચ: જેને દર નીચે રહે તે. માંજો: દર પર કાચના ભૂકા સાથે ભાત કે એવી બીજી ચીજ ભેળવીને ચડાવેલ લેપ. કુમકી: ઊંચે ઊડતા પતંગને હાથથી નાના નાના આંચકા મારવા. ગુલાંટ: ચડેલા પતંગને કોઈ પણ એક બાજુ નમાવી ચક્કર ફેરવો. નમાવો: પતંગને ડાબી કે જમણી બાજુ દોર ખેંચીને નમાવવો. લોટાવવો: ચક્કર ચક્કર પતંગને ફેરવ. ઢીલ મૂકવાથી એમ લોટે છે. કાપ્યો: પેચથી બીજાના દેરાને કાપી નાખવે. ઢળ્યો: પવન ધીમો પડતાં પતંગનું નીચે બેસી જવું. લંગર: ઊડતા પતંગને પડેલ જોવામાં બીજાએ દોરથી બાંધેલા પથ્થર કે ઠીકરાથી ઘા કરીને ખેંચવું. ૩૧ : કુક્કા કુલાવ અને તોડ સંખ્યા: આઠથી દસ. સાધન : એક જ કદના રમનાર દીઠ એક એક ફક્કો. તૈયારી: એક હારમાં રમનારને છૂટા છૂટા રાખવા. દરેક જણના હાથમાં ફલાવ્યા વિનાને એક એક ફટકો આપવો. રમત: સંજ્ઞા મળતાં દરેક જણે પોતાને ફક્કો મોં વડે ફેક મારીને ફલાવો. ખૂબ છૂ લાવવો. ફકત ફિક વડે જ તેણે પોતાનો ફક્કો પ્રથમ ફોડી નાખે છે તે જોવું. નોંધ: _ક્કા ફેલાવવાનું બાળકોને બહુ ગમે છે. લાંબા શ્વાસ લેવા–છોડવા પડે છે, તેથી ફેફસાંને કસરત મળે છે. - પ્રકાર: સમસંખ્યાની બે ટુકડી પાડવી. બંને ટુકડીના દરેક રમનાર દીઠ એક ફલાવેલ ફ.કો. ને ફક્કા સાથે એક એક ફટ જેટલો લાંબો દર બાંધવો. દરેકના પહેરણના પાછળના નાકે લટકતો રહે તેમ ફક્કો | [ ૩૯ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy