SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, નવ ગ્રહના વિધિપૂર્વક જપવાના જાપ (૧) સૂર્યની વિધિઃ - જેમનો સૂર્યગ્રહ ખરાબ હોય તેણે નીચેને મંત્ર પૂર્વ દિશા તરફ બેસી સાત હજાર જાપ લાલ રંગની માળાથી, લાલ વસ્ત્ર પહેરી પદ્માસને બેસી કરવો. માણેકની વીંટી પહેરવી. - મંત્ર - ૩૦ હીં શ્રીં નમઃ પદ્મ પ્રભવે મમ ગ્રહ શાંતિ કુરુ કુરુ સ્વાહા : છે (૨) ચંદ્રની વિધિ :- જેમનો ચંદ્ર ખરાબ હોય તેણે નીચેને મંત્ર જાપ ઉત્તર દિશા સમક્ષ બેસી છ હજાર વખત સફેદ વસ્ત્ર પહેરી, સફેદ રંગની માળાથી કરે. હીરાની વીંટી પહેરવી. મંત્ર - 8 હીં શ્રી નમ ચન્દ્ર પ્રભવે મમ ગ્રહ શાંતિ કુરુ કુરુ સ્વાહા ! () મંગળની વિધિ :- મંગળ ગ્રહ જેમને ખરાબ હોય તેણે નીચેને મંત્ર પૂર્વ દિશા સમક્ષ બેસી આઠ હજાર વખત કેસરીયા વસ્ત્ર પહેરી પરવાળાની માળાથી કરે. પરવાળાની વીંટી પહેરવી. મંત્ર - ૩ હીં શ્રા નમે વાસુપૂજ્ય પ્રભવે મમ ગ્રહ શાંતિ કુરુ કુરુ સ્વાહા : . (૪) બુધની વિધિ :- બુધ ગ્રહ જેમને નડત હિય તેણે પીળા વસ્ત્ર પહેરી, પીળી માળાથી પૂર્વ દિક્ષા સમક્ષ બેસી દસ હજાર જાપ કરવા. પિોખરાજની વીંટી પહેરવી.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy