SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર વિધિ તથા તેનું ફળ ૨૮૫ ઉત્તમ સિદ્ધા આરૂ બહિલાભ સમાહિ વરમુત્તમ દિન્તુ સ્વાહા : | વિધિઉત્તર દિશામાં મુખ રાખી આ મંત્રનો ૧૫૦૦૦ જાપ કરવાથી સમાધિસ્થ મરણ થાય, ધર્મવંત થાય. બધા દેવો પ્રણામ કરે, બધી જાતનાં સુખ મળે અને જય જયકાર થાય. (મંડળ છઠું પુરૂં ) » હી ઐ ઓ જી ચન્વેસુ નિમ્મલયર આઈચ્ચેસુ. અહિયં પયાસયરા, સાગર વરગંભીર સિદ્ધા સિદ્ધિ મમ દિસખ્ત, મમ મનવાંછિત પૂરય પૂરય સ્વાહા : વિધિ :- પૂર્વ દિશા તરફ મુખ રાખી ઉપરના મંત્રને. રેજ ૧૦૦૦ વાર જાપ કરવાથી બધા મનવાંછિત ફળ મળે અને પ્રતિષ્ઠા વધે, સર્વ લોકમાં પૂજનીય થાય. (મંડળ સાતમું પુરૂં ) ગ્રહ શાન્તિને જાપ મનુષ્યને એક પછી એક સારા કે ખરાબ ગ્રહો આવે છે. તે સમયે પિતે ગભરાય છે અને હતાશ થઈને કંટાળી બ્રાહ્મણે પાસે જાપ કરાવી પૈસા બરબાદ કરે છે. તેથી આ. સ્થળે ગ્રહ શનિના રામબાણ જેવા ઉપાય બતાવીએ છીએ. જે માણસ શ્રદ્ધા તથા વિધિપૂર્વક જાપ પિતાની મેળે કરે તે. અવશ્ય ગ્રહપીડાથી શાંતિ થાય છે. અને નવ ગ્રહના ઉપદ્રવ ટળી જઈ ધન, ધાન્ય, જય, વિજય, સુખ, સૌભાગ્ય, શાંતિ, કાંતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમી મળે છે. અને સાથેસાથ. ધર્મની પ્રાપ્તિ પણ થાય છે.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy