SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ શ્રી ક્ષાંત્યાનંદ ગુણમજરી, પશુ વેચેા કણ સ’ઘરા, કાળ હળાહળ સેાય. મહા અંધારી સાતમે,મેઘ વિજ ચમકત; માસ ચારે વરસશે, ન કરો કે પણ ચંત. અંધારી નવમી મહા, મુળ અર્ક જે વાર; ભાદરવા નવમી વિદે, વરસે જળ નિરધાર. અમાસ વાઢળું હોય તેા કઈ ભાતે વેચાય; ભાદરવાની પુનમે, ચાર પહેાર વરસાય. ૫ ફાલ્ગુન માસની સાખી ફાગણને પડવે વળી શતભિષા કઈ હાય;. તે તા કાળ પડે નક્કી, કહે સુકાળ ન કાય.. ફાગણુ શુદ્ઘિની સપ્તમી, આઠ નામ ગાજત; અમાવાસિયા ભાદ્રવી, વરસા । વરસ’ત. મંગળવારી અમાસ ને ફાગણ ચેતી જોય; પશુ વેચાણ સંગ્રહે, પાષ દુકાળા હાય. શુક્ર અસ્ત જો હાય વળી, કદી પણ ફાગણ માસ; ભડલી હું કહું છું તને, કણબી ન પીચે છાસ; પાંચ મંગળા ફાગણા, પાષ પાંચ શનિવાર. કાળ પડે ભડલી કહે, વિરલા જીવે ધાર. ૬ ચૈત્ર માસની સાખી ચૈત્રે દશ નક્ષત્રો, વાદળ વીજળી હોય; ભડલી તેા એમ જ ભણે, ગ ગળ્યા સૌ કાય. તિથિ વધે તે તૃણુ વધે નક્ષત્રે બહુ ધાન; ચોગ વધે તે રોગ મહુ, પહેલે દિન એ માન.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy